Home > monsoon season
You Searched For "Monsoon Season"
ગુજરાતમાં તારીખ 15 જૂન સુધીમાં વરસાદનું થઈ શકે છે આગમન, અંબાલાલ પટેલે કરી આગાહી
6 Jun 2023 7:08 AM GMTઅરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને આગાહી કરી છે.
ભરૂચ: ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસમાં વધારો,સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય
12 May 2023 9:06 AM GMTછેલ્લા ત્રણ દિવસથી આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે.આકાશમાંથી વરસતા અગન ગોળાના કારણે તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી વટાવી રહ્યો છે
અમદાવાદ : કાળઝાળ ગરમીમાં મણિનગર ઝોનલ કચેરી ખાતે આવતા રેશનકાર્ડ ધારકોને ઠંડી છાસનું વિનામુલ્યે વિતરણ કરાયું...
11 May 2023 8:51 AM GMTરેશનકાર્ડના કામો માટે આવતા તમામ નાગરિકોને ઠંડા પાણી સાથે મસાલા છાસનું વિનામુલ્યે વિતરણ કરાયુ
સુરેન્દ્રનગર : પાણીના પ્રશ્ને અંકેવાળીયા ગામે મહિલાઓએ કર્યો ચક્કાજામ, અસંખ્ય વાહનો અટવાયા..!
10 May 2023 10:56 AM GMTઝાલાવાડ પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં ગ્રામ્ય પંથકમાં પીવાના પાણીના પોકારો શરૂ થયા છે.
અમદાવાદ: ચોમાસાની સિઝનમાં વિવિધ વિસ્તારોમાં ભુવા પડતા વાહનચાલકોને મુશ્કેલી,જુઓ કેવી છે પરિસ્થિતિ
19 Sep 2022 1:01 PM GMTઅમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સિઝનમાં માર્ગો બિસ્માર બન્યા છે તો સાથે જ ઠેર ઠેર ભૂવા પડવાની ઘટના પણ બની રહી છે જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી...
ઉત્તરાખંડમાં વરસાદે મચાવી "તબાહી", 4 લોકોના મોત અને 7 લોકો લાપતા...
20 Aug 2022 1:07 PM GMTઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવતા અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. શુક્રવારે મોડી રાતથી પડી રહેલા વરસાદને કારણે ઉત્તરાખંડમાં જનજીવન પ્રભાવિત થયું
સુરત: ચોમાસુની ઋતુમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં વધારો, તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો
20 Aug 2022 10:58 AM GMTસુરતમાં દર વર્ષે ચોમાસુની ઋતુની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં વધારો નોંધાયો છે
ભરૂચ: ચોમાસામાં ઝઘડિયાના આ ગામોના લોકો દરરોજ મોત સામે ભીડે છે બાથ,જુઓ શું છે પરિસ્થિતિ
29 July 2022 8:38 AM GMTઆ ગામોની સૌથી બદતર હાલતતો ગામના બાળકોની થાય છે. શાળાએ જવા નીકળેલું બાળક હેમખેમ પરત ન ફરે ત્યાં સુધી પરિવારનોનો શ્વાસ અધ્ધર રહે છે.
ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા ખાઓ આ 5 વસ્તુઓ,વાંચો
14 July 2022 7:48 AM GMTગરમ અને ભેજવાળાવાતાવરણમાં વરસાદ આરામ લાવે છે. જો કે આ સમય દરમિયાન રોગ થવાની શક્યતાઓ પણ વધી જાય છે.
ચોમાસામાં થતા રોગોથી બચવા કરો આ ઉપાયો, વરસાદની અસર તમારા સ્વાસ્થ્ય પર નહીં પડે
13 July 2022 10:36 AM GMTવરસાદની ઋતુ અનેક બીમારીઓ લઈને આવે છે. આ સિઝનમાં શરદી, ફ્લૂ અને તાવ સામાન્ય છે. બાળકોથી લઈને પુખ્ત વયના કોઈપણ વ્યક્તિને મોસમી રોગો થઈ શકે છે.
રાજ્યમાં વરસાદે 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો, અત્યાર સુધી સીઝનનો સૌથી વધુ વરસાદ
13 July 2022 6:20 AM GMTઆગામી 3 દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ માટે ભારે વરસાદ થઈ શકે છે.
ડેન્ગ્યુ-ચિકનગુનિયા તાવની સિઝન આવી રહી છે, આ ઉપાયો પહેલાથી જ અપનાવીને સુરક્ષિત રહો
8 July 2022 8:46 AM GMTઆ ચોમાસાની ઋતુમાં અનેક રોગોનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ સિઝનમાં મચ્છરજન્ય રોગો થવાની સંભાવના પણ છે.