Connect Gujarat

You Searched For "Narendramodi"

અમદાવાદ : પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં ચુક, વેજલપુરમાં ભાજપના ધરણા

9 Jan 2022 11:38 AM GMT
ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોની ચુંટણી પહેલાં ભાજપે વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચુંકને મુદ્દો બનાવી દીધો છે.

દેશમાં વધી રહેલા કોરોના કેસને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ, પીએમ મોદી કરશે આજે મહત્વની બેઠક

9 Jan 2022 6:24 AM GMT
દેશમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા રાજ્યો અને કેન્દ્રની ચિંતા વધી રહી છે.

નર્મદા : દેશના ગામડાઓમાં વીજળી પહોચાડવાનું કામ વડાપ્રધાને કર્યું છે : ડો. અનિલ જૈન

7 Jan 2022 6:40 AM GMT
નર્મદા જિલ્લાના રાજપીપળા ટાઉન હોલ ખાતે ભાજપ કિશાન મોરચાની કારોબારી બેઠક યોજવામાં આવી હતી.

અમદાવાદ : મહાનગરની 700થી વધુ શાળાઓમાં વેકસીનેશનની શરૂઆત

3 Jan 2022 10:57 AM GMT
અમદાવાદની શાળાઓમાં વેકસીનેશનનો પ્રારંભ થયો છે ત્યારે હિરામણી સ્કુલ ખાતે રાજયસભાના સાંસદ નરહરિ અમીને હાજર રહી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

અમદાવાદ : આરોગ્યમંત્રીના હસ્તે વેકસીનેશનનો પ્રારંભ, સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

3 Jan 2022 10:43 AM GMT
રાજયમાં 15 થી 18 વર્ષના ટીનએજર્સને કોરોનાની વેકસીન આપવાના અભિયાનનો પ્રારંભ થયો છે.

અમદાવાદ : જુઓ, દેશમાં વધતી મોંઘવારી મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ શું કહ્યું..!

2 Jan 2022 8:12 AM GMT
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ગુજરાત કોંગ્રેસના મીડિયા ઇન્ચાર્જ પવન ખેરાએ અમદાવાદની મુલાકાત લીધી હતી,

નવા વર્ષમાં PMમોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, ખેડૂતોના ખાતામાં 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા

1 Jan 2022 9:54 AM GMT
નવા વર્ષના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કિસાન સન્માન નિધિ યોજનાનો દસમો હપ્તો જાહેર કર્યો છે. આનાથી ખેડૂતોને નવા પાક માટે બિયારણ અને સિંચાઈ...

ભરૂચ: પ્રાકૃતિક કૃષિ અંગે વડાપ્રધાનનો જીવંત પ્રસારણનો કાર્યક્રમ યોજાયો

16 Dec 2021 8:20 AM GMT
જમીનને બચાવવા એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલી જોડાઈને સીધો સંવાદ કર્યો

અમદાવાદ: જાસપુર ખાતે 11થી 13 ડિસેમ્બર ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ સમારોહ, તૈયારીઓને આખરી ઓપ

8 Dec 2021 11:31 AM GMT
અમદાવાદના જાસપુર ખાતે 11 થી 13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાશે

પી.એમ.મોદી ઉત્તરપ્રદેશમાં વધુ એક એરપોર્ટનો કરશે શિલાન્યાસ, 5 ઇન્ટરનેશનલ એરપોર્ટ ધરાવતું દેશનું પહેલું રાજ્ય બનશે

23 Nov 2021 8:20 AM GMT
હાલ ઉત્તરપ્રદેશમાં કુલ 8 એરપોર્ટ છે. જોકે અહીયા બીજા 5 નવા એરપોર્ટ પણ ડેવલપ કરવામાં આવી રહ્યા છે.

PM મોદી આજે ઉત્તર પ્રદેશને આપશે મોટી ભેટ, પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન

16 Nov 2021 6:27 AM GMT
એક્સપ્રેસ વેને બનાવવામાં કુલ 36 મહિનાનો સમય લાગ્યો હતો, જેની કુલ કિંમત રૂ. 22,500 કરોડ હતી. પૂર્વ ઉત્તર પ્રદેશને આ એક્સપ્રેસ વેનો સીધો લાભ મળશે.

8મી નવેમ્બરે રાત્રે 8 કલાકે નંખાયો હતો ડીજીટલ અર્થવ્યવસ્થાનો પાયો, નોટબંધીને 5 વર્ષ પુર્ણ

8 Nov 2021 10:25 AM GMT
આજે આપણા મોટાભાગના આર્થિક વ્યવહારો ડીજીટલ બની ચુકયાં છે અને આ ડીજીટલ ક્રાંતિનો પાયો આજે 8મી નવેમ્બરના રોજ નંખાયો હતો