Connect Gujarat

You Searched For "Narmada News"

એક સાથે 3 અર્થી ઉઠતા ગામ હિબકે ચઢ્યું, નેત્રંગ પાસે થયેલ અકસ્માતે પરિવારનો માળો વિખેર્યો

1 Sep 2022 4:37 PM GMT
પતિ, પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યાં હતાં. બિસ્માર માર્ગે પરિવારનો ભોગ લેતાં પંથકમાં રોષ સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી છેલ્લા 48 કલાકમાં 2 મીટર વધી

17 July 2022 2:18 PM GMT
હાલ નર્મદા ડેમની જળ સપાટી 119.79 મીટર નોંધાઇ છે. ઉપરવાસ માંથી 46,957 હજાર ક્યુસેક પાણીની આવક થતા જળસપાટીમાં વધારો થયો છે

નર્મદા: કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરની ઉપસ્થિતિમાં વિશ્વ મધમાખી દિવસની ઉજવણી

20 May 2022 12:25 PM GMT
મધમાખી ઉત્પાદનને વધુ વેગ આપવા માટે 500 કરોડની જોગવાઈ આ વખતના બજેટમાં કરી છે અને હજુ પણ વધુ જોગવાઈ કરવામાં આવશે

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટી ખાતે ભાજપના ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન

9 May 2022 1:45 PM GMT
આ બેઠકનું મુખ્ય ઉદ્દેશ્ય આદિજાતિ સમાજના લોકોના ઉત્થાન માટે વધુ ક્યા પ્રયાસો કરી શકાય

નર્મદા: મોવી રોડ પર ટેમ્પા ચાલક અને ક્લીનરને આંતરી થયેલ લૂંટના ગુનામાં ચોંકાવનારો ખુલાસો

20 April 2022 12:25 PM GMT
ટેમ્પા ચાલક અને ક્લીનરને આંતરીને ચલાવાય હતી લૂંટ રૂ. 1.98 લાખના લૂંટના ગુનામાં ટેમ્પા ચાલકની જ ધરપકડ તેમાં ચાલકે જ બનાવ્યો હતો લૂંટનો પ્લાન

નર્મદા : SOU ખાતે મધ્યસ્થીકરણ-ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય અંગે દ્વિદિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સ યોજાશે

7 April 2022 11:15 AM GMT
કોર્ટ સાથે જોડાયેલી મધ્યસ્થીકરણ સંબંધિત પાસાઓને પણ આવરી લેવામાં આવશે.

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તારને "No Drone Zone" જાહેર કરાયો...

30 March 2022 2:14 PM GMT
આ વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE) ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ હુકમ ફરમાવ્યો છે

નર્મદા : ઉત્તરાયણની થીમ આધારિત SOU ખાતે યોજાયો લેસર-શો, સહેલાણીઓમાં આકર્ષણ..

13 Jan 2022 10:56 AM GMT
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણ પર્વની થીમ આધારિત લેસર-શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

નર્મદા : ગરૂડેશ્વર મહાદેવ મંદિરે નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતી યોજાય, રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત...

31 Dec 2021 6:56 AM GMT
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર સ્થિત મહાદેવ મંદિર ખાતે મા નર્મદાના સાનિધ્યમાં નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા : વારાણસીની ગંગા આરતી જેમ હવે ગોરા-નર્મદા ઘાટ ખાતે પણ કરાશે મહાઆરતી, જુઓ કયો રહેશે સમય..!

28 Dec 2021 5:47 AM GMT
નર્મદા જિલ્લામાં ગોરા નવરચિત નર્મદા ઘાટ ખાતે હવે વારાણસી ગંગા આરતીની જેમ નર્મદા મહાઆરતીની શુભ શરૂઆત કરવામાં આવી રહી છે

નર્મદા : જંગલ સફારી પાર્કમાં દક્ષિણ અમેરિકાના વન્યપ્રાણી અલ્પાકાએ બચ્ચાને જન્મ આપ્યો, અધિકારીઓમાં હર્ષની લાગણી

19 Dec 2021 6:23 AM GMT
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત જંગલ સફારી પાર્કમાં એક નવા મહેમાનનું આગમન થયું છે.

નર્મદા : હું ધાર્મિક બાબતે રાજનીતિ નથી કરતો : સાંસદ મનસુખ વસાવા

13 Dec 2021 11:19 AM GMT
દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત જળાભિષેક કરાયા નાતીજાતિના ભેદ ઉભા કરી કોંગ્રેસે દેશને ખતમ કર્યો : સાંસદ