Connect Gujarat

You Searched For "Navratri"

નવરાત્રી પર આ ડ્રેસ કરો ટ્રાય, ગરબામાં લાગશે બધાથી ‘યુનિક લુક’….

17 Oct 2023 9:05 AM GMT
ગરબા નાઇટ પર આકર્ષક દેખાવા માટે આ સુંદર દેખાવ અજમાવો. તમે પણ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી હશે.

નવરાત્રીના ત્રીજા નોરતે માં ચંદ્રઘંટાની પુજા કરો, જાણો માતાજીની પુજા વિધિ અને માંને ધરવામાં આવતા ભોગ વિષે.....

17 Oct 2023 5:08 AM GMT
નવરાત્રીમાં માં દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ અત્યંત સુંદર, મોહક અને...

નવરાત્રીના બીજા દિવસે કરો માં બ્રહ્મચારિણીની પુજા, જાણો માતાજીની પુજા વિધિ અને માં ને ધરવામાં આવતા ભોગ વિષે.....

16 Oct 2023 7:51 AM GMT
નવરાત્રી પર્વના બીજા નોરતે માતા નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

ફિલ્મસ્ટાર આયુષ્યમાન ખુરાનાએ જામનગરની ગરબીમાં આપી હાજરી આપી ખેલૈયાઓનો વધાર્યો ઉત્સાહ.....

16 Oct 2023 6:52 AM GMT
ગુજરાતનો ગરબો આજે ખરા અર્થમાં વાઇબ્રન્ટ બન્યો છે,નવરાત્રીની ઉજવણી ગુજરાતમાં થાય છે તેટલી જ ગુજરાત બહાર દેશ વિદેશમાં થઈ રહી છે

નવરાત્રીના બીજા દિવસે કરો માં બ્રહ્મચારિણીની પુજા, જાણો માતાજીની પુજા વિધિ અને માં ને ધરવામાં આવતા ભોગ વિષે

16 Oct 2023 4:58 AM GMT
નવરાત્રી પર્વના બીજા નોરતે માતા નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના ચરણોમાં...

માઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : નવરાત્રીના બીજા દિવસે કરો માઁ બ્રહ્મચારિણીની પુજા.

16 Oct 2023 2:34 AM GMT
નવરાત્રી પર્વના બીજા દિવસે માતાજીના બીજા સ્વરૂપ માઁ બ્રહ્મચારિણીની પુજા અર્ચના કરવામાં આવે છે. સાધક આ દિવસે મનને માઁના ચરણોમાં લગાવે છે. બ્રહ્મનો અર્થ...

આ નવરાત્રીમાં દિલ ખોલીને રમજો દાંડિયા, વજન ઘટાડવાની સાથે સાથે થશે આ જબરદસ્ત ફાયદાઓ......

15 Oct 2023 11:14 AM GMT
આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવ દિવસ સુધી માઁ દુર્ગાની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવશે અને ખેલૈયાઓ દાંડિયા રાસની ધૂમ મચાવશે.

નવરાત્રીમાં માતાજીને ધરો ઘરે બનાવેલા કેસર પેંડા પ્રસાદનો ભોગ, જાણી લો રેસેપી...

15 Oct 2023 11:11 AM GMT
નવલી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. ત્યારે તમે માતાજીને પ્રસન્ન કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી જ લીધી હશે.

નવરાત્રીમાં તમારા આઉટફિટને આપો અનોખો લુક, ગ્લેમરસની સાથે સાથે મળશે યુનિક લુક......

15 Oct 2023 11:06 AM GMT
નવરાત્રી એટલે નવ દિવસની રાત્રીની સાથે નવ દિવસની અલગ અલગ કલરફુલ ડ્રેસિંગ, એસેસરીઝ વગેરેનો પણ સમાવેશ થાય છે.

શું તમને ખબર છે કે ગરબામાં કેટલા કાણાં હોય છે? તો આવો જાણીએ ગરબાનું મહત્વ અને તેની સાથે જોડાયેલી દંત કથા......

15 Oct 2023 10:43 AM GMT
આજે માતાજીનું પહેલું નોરતું છે. ત્યારે આધ્યશક્તિ માતાજીનાં અનુષ્ઠાન માટે ગરબાનું ખાસ મહત્વ રહેલું છે.

“NO TILAK, NO ENTRY” : વડોદરાના નવલખી મેદાનમાં ખેલૈયાઓએ ફરજિયાત તિલક કરીને જ રમવા પડશે ગરબા..!

15 Oct 2023 10:36 AM GMT
વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે આજથી શરૂ થતાં નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખી હેલ્થ ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.

પંચમહાલ : પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ઉમટ્યા 2 લાખથી વધુ માઈભક્તો, મહાકાળી માતાજીના દર્શન કરી થયા ધન્ય...

15 Oct 2023 10:23 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પ્રથમ દિવસે 2 લાખ જેટલા માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.