Connect Gujarat

You Searched For "person"

રાજસ્થાન : ધોલપુરમાં આવ્યો સુપરહીરો! વ્યક્તિ એરોપ્લેનની જેમ ઉડવા લાગ્યો, લોકો જોઈને થયા સ્તબ્ધ.!

27 Feb 2023 11:15 AM GMT
રવિવારે ધોલપુરની રાષ્ટ્રીય સૈન્ય શાળામાં એર અને રોબોટિક ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રૂપિયાનો વરસાદ : બેંગલુરુમાં ફ્લાયઓવર પરથી એક વ્યક્તિએ ઉડાવી નોટો, પૈસા લુંટવા જામી ભીડ.!

24 Jan 2023 9:57 AM GMT
કર્ણાટકના બેંગલુરુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ફ્લાયઓવર પરથી ઊભો રહીને નોટો ઉડાવતો જોવા મળી રહ્યો છે.

ગાંધીનગર: માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને મદદ કરનાર વ્યક્તિ વિશેષનું કરાયું સન્માન

20 Jan 2023 11:19 AM GMT
માર્ગ અકસ્માત દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડનાર પરોપકારી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા...

અમદાવાદ: આ વ્યક્તિને અમેરિકા જવા માત્ર ૨ કલાકમાં પાસપોર્ટ મળી ગયો, કારણ જાણી તમે ચોંકી જશો

27 Dec 2022 6:24 AM GMT
ક્યારેક સરકારી તંત્ર ક્યારેક એવું કામ કરે છે કે તમે આશ્ચર્યચકિત થઈ જાઉ છો આવું જ કંઈક થયું છે અમદાવાદમાં અમદાવાદ પાસપોર્ટ ઓફિસ એવું કામ કર્યું

દુનિયામાં અમીરોની યાદીમાં 143માં બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રીનું નિધન

29 Jun 2022 4:09 AM GMT
શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. કંપની સાથે જોડાયેલા સૂત્રોએ તેની જાણકારી આપી...

સાબરકાંઠા : વ્યક્તિને નિર્વસ્ત્ર અને જમીનમાં ખજાનો જોઈ શકાય તેવા બનાવટી ચશ્માની લાલચ ભારે પડી...

27 April 2022 11:36 AM GMT
ચશ્મા પહેરતા જ કોઈપણ વ્યક્તિને નિર્વસ્ત્ર જોઈ શકાય અને જમીન નીચે 10 ફૂટ ઊંડે ખજાનો જોઈ શકાય તેમ કહીને સાબરકાંઠાના 2 લોકોને છેતરાયા હોવાની ઇડર અને...

અમદાવાદ : એક જ પરિવારના 4 સભ્યોની હત્યા, ઘરકંકાસમાં મોભીએ જ કૃત્ય કર્યું હોવાની પોલીસને આશંકા

30 March 2022 11:51 AM GMT
ત્યારે શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ વિરાટનગરમાં એક જ પરિવારના 4 સભ્યોની ઘાતકી હત્યા મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અંકલેશ્વર : એક સાથે 6 વાહનો વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, ડ્રાઈવર ટ્રકની કેબિનમાં ફસાતા રેસક્યું કરાયું

23 Feb 2022 7:32 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આજે વહેલી સવારે એક સાથે 6 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.

સુરેન્દ્રનગર : નોલી ગામેથી દેશી તમંચા સાથે SOG પોલીસે કરી એક શખ્સની ધરપકડ...

12 Feb 2022 11:58 AM GMT
સાયલા તાલુકાના નોલી ગામેથી દેશી તમંચા સાથે SOG પોલીસે એક શખ્સની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.