ગુજરાતસાબરકાંઠા : પ્રાંતિજમાં મુંબઈથી ઉદેપુર જતી ખાનગી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત,મહિલા સહિત ત્રણના મોત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મુંબઈથી ઉદેપુર જતી ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલી ઘટનામાં એક માઈલ સહિત ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હતા By Connect Gujarat Desk 23 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના વન વે માર્ગ પરથી ખાનગી બસચાલકોને પસાર થવા દેવા ટ્રાવેલ્સ એસો.ની કલેકટરને રજુઆત માર્ગની ચાલી રહેલી કામગીરીના પગલે આ રોડને વન-વે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું By Connect Gujarat Desk 19 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:દહેગામ ચોકડી નજીક ખાનગી લકઝરી બસમાં આગ, કર્મચારીઓનો આબાદ બચાવ ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દેહગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ તાળવે ચોંટયા હતા.જોકે સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો. By Connect Gujarat Desk 16 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: દહેજ રોડ પર મનુબર ચોકડી નજીક ખાનગી લકઝરી બસમાં આગ, મુસાફરોનો આબદ બચાવ ભરૂચ દહેજ રોડ પર મનુબર ચોકડી પાસે ખાનગી કંપનીની લક્ઝરી બસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. By Connect Gujarat Desk 02 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાપુતારા : માલેગાંવ ઘાટમાં ખાનગી બસ પલટી મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત,5 યાત્રીઓના કરુણ મોત ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે ગંભીર અકસ્માત થયો હતો, નાસિકથી આવતી એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી, By Connect Gujarat Desk 02 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : સોનેથ ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત-10થી વધુ લોકો ઘાયલ બનાસકાંઠાના જિલ્લાના સૂઈગામ તાલુકાના સોનેથ ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 10થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 01 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા: અંબાજી નજીક ત્રણ ખાનગી બસ પર પથ્થરમારાથી યાત્રિકો ભયભીત,બસના કાચ તૂટ્યા બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી નજીક યાત્રિકો ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટના બની હતી.જેના કારણે બસમાં સવાર યાત્રિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. By Connect Gujarat Desk 23 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નેશનલ હાઇવે 48 પર વડદલા નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત ભરૂચના નેશનલ હાઇવે 48 પર વડદલા નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રકમાં ભરેલા ઓઇલ બેરલ લીક થતા ઓઇલ રોડ ઉપર ઢોળાયું હતું.જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. By Connect Gujarat Desk 20 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને ટોલમાંથી મુક્તિની માંગ, ખાનગી બસ ચાલકોએ હાઇવે કર્યો જામ ભરૂચમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા મૂલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ વસુલતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ટ્રાન્સપોર્ટરો ટોલ બુથ પર વાહનો ખડકી દઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું By Connect Gujarat Desk 18 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn