Connect Gujarat

You Searched For "#rescue"

જામનગર : 40 ફૂટ ઊંડા બોરવેલમાં બાળકી ફસાતા ફાયરની ટીમ દોડતી થઈ, દોઢ કલાકથી બચાવની કામગીરી પૂરજોશમાં

3 Jun 2023 7:19 AM GMT
જામનગર તાલુકાના તમાચણ ગામે વાડી વિસ્તારમાં અઢી વર્ષની માસૂમ બાળકી ખુલ્લા બોરવેલમાં પડી જતા ફસાઈ ગઈ છે.

દાહોદ: ખાનગી લક્ઝરી બસ પલટી જતા અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ

20 April 2023 6:43 AM GMT
રામપુરા નજીક ખાનગી લક્ઝરી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી જો કે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો

પાવાગઢ નજીક સેલ્ફી લેવા જતાં યુવક 20 ફૂટ ઊંડા ભોયરામાં પડ્યો, જુઓ LIVE રેસક્યું..!

1 April 2023 6:17 AM GMT
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક ભદ્રકાળી મંદિર પાસે સેલ્ફી લેવા જતાં યુવક 20 ફૂટ ઊંડા ભોયરામાં પડ્યો હતો.

વડોદરા : ડૂબતા સૂરજ સાથે કેનાલની સેલ્ફી લેવા જતાં 2 વિદ્યાર્થી ડૂબ્યા, એકનો આબાદ બચાવ, અન્યની શોધખોળ…

20 Feb 2023 10:53 AM GMT
છાણી ટીપી-13માં રેલ્વે ગરનાળા નજીક નર્મદા કેનાલ પર ગત રવિવારે સાંજે સાઇકલિંગ કરવા નીકળેલા ધો.11 અને 12ના 2 વિદ્યાર્થી સેલ્ફી લેવા જતાં કેનાલમાં પડ્યા...

એરક્રાફ્ટ ક્રેશ: નેપાળમાં પ્લેન ક્રેશ, 68 મુસાફરો સહિત 4 ક્રૂના સભ્યો પ્લેનમાં હતા સવાર

15 Jan 2023 6:54 AM GMT
નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 72 સીટર પેસેન્જર પ્લેન રનવે પર ક્રેશ થયું છે. બચાવ કાર્ય ચાલુ છે. હાલમાં એરપોર્ટ બંધ છે.

વડોદરા-કેવડિયાકોલોની વચ્ચે ટ્રક અને ડમ્પર ભટકાતા, 3 કિ.મી. ટ્રાફિકજામ,બે લોકોનું રેસ્ક્યૂ

5 Jan 2023 5:10 AM GMT
વડોદરા અને કેવડિયાકોલોની વચ્ચે આજે બપોરે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં ત્રણ કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો.ફાયર બ્રિગેડે ફસાયેલા બે જણાને બહાર...

વડોદરા : 12 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું 2 વર્ષીય બાળક, જુઓ “LIVE” રેસક્યું..!

31 Dec 2022 10:02 AM GMT
વડોદરા શહેરના સરસિયા તળાવ નજીક 12 ફૂટ ઊંડા ખાડામાં 2 વર્ષનું બાળક ખાબકતા લોકોમાં દોડધામ મચી હતી.

સુરત : મુસાફરોથી ખીચોખીચ ભરેલી સીટી બસમાં લાગી આગ, સમય સૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ

5 Dec 2022 12:11 PM GMT
ગોડાદરા વિસ્તારમાં પેસેન્જર ભરેલ સીટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.

મોરબી દુર્ઘટના: બચાવ તથા રાહત કામગીરી માટે 32 જેટલી વિવિધ ટીમો જામનગરથી મોરબી જવા રવાના

30 Oct 2022 6:03 PM GMT
મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલ અકસ્માત અન્વયે જામનગર વહીવટી તંત્ર તરફથી બચાવ તથા રાહત કામગીરી માટે 32 જેટલી વિવિધ ટીમોનું ગઠન કરી તાત્કાલિક અસરથી મદદ...

વેરાવળ: ધર્મશાળાને દીપડે બાનમાં લેતા વન વિભાગ દોડતું થયુ, જુઓ દિલધડક રેસ્ક્યુ

29 Oct 2022 4:16 PM GMT
વેરાવળના ધબકતા વિસ્તાર રેલવે સ્ટેશન નજીક એક ધર્મશાળાના બંધ મકાનમાં દીપડો ઘૂસતા વન વિભાગ દ્વારા ત્રણ કલાકે મહામુસીબતે ટ્રેંક્યુલાઈઝ કરી દિપડા નું...

અમદાવાદ: BRTS બસમાં આગ ફાટી નિકળતા દોડધામ, મુસાફરોનો આબાદ બચાવ

16 Sep 2022 7:31 AM GMT
અમદાવાદના મેમનગર વિસ્તારમાં BRTSની બસમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જો કે સદનસીબે આ બનાવમાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો

ભરૂચ: ઝઘડિયા તાલુકાના ડભાલ ગામેથી સેવ એનિમલ ટીમ દ્વારા મહાકાય મગરને રેસ્ક્યુ કરાયો

8 Aug 2022 8:00 AM GMT
મહાકાય મગરને રેસ્ક્યુ કરી ઉમલ્લા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો