Connect Gujarat

You Searched For "sabarkantha news"

સાબરકાંઠા : સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે પ્રાંતિજ ખાતે ઉજવણી કરાય...

23 Jan 2022 7:08 AM GMT
સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતીની ઉજવણી નગરપાલિકા કોર્પોરેટર તથા ભાજપ કાર્યકરો અને આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

સાબરકાંઠા : વિજયનગરના કોડિયાવાડા માર્ગ પર ફેંકાયેલો સરકારી દવાનો જથ્થો મળી આવ્યો...

23 Jan 2022 6:58 AM GMT
કોડિયાવાડા તરફ જતા માર્ગ પર હેર માતા મંદિર નજીકના વળાંકમાં સરકારી દવાનો મોટો જથ્થો ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવતા લોકોમાં અચરજ પામ્યા છે

સાબરકાંઠા : કોરોનાના કારણે લગ્ન સંગઠિત ધંધા ઠપ્પ થતાં ધંધાર્થીઓને માઠી અસર...

21 Jan 2022 8:15 AM GMT
હાલમાં લગ્નસરાની સિઝન દરમિયાન જ કોરોનાની ત્રીજી લહેરે જોર પકડતા મંડપ-ડેકોરેશન તેમજ લાઇટ શણગાર સહિતના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

સાબરકાંઠા : બ્રેક ફેઇલ થઈ જતાં સિટિ બસ બેકાબું, રિક્ષાને અડફેટે લેતા ચાલકને ઇજા...

19 Jan 2022 11:39 AM GMT
સાબરકાંઠા જિલ્લા હિંમતનગર શહેર ખાતે સિટિ બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

સાબરકાંઠા : ખેડબ્રહ્મા અંબાજી મંદિરે મકરસંક્રાંતિ નિમિત્તે કરાયો વિશેષ શણગાર...

15 Jan 2022 10:00 AM GMT
ઉતરાયણના પાવન પર્વ નિમિત્તે સાબરકાંઠા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત અંબાજી માતાજીના મંદિરને પતંગનો શણગાર કરવામાં આવ્યો હતો.

સાબરકાંઠા : ચિતરિયાં ગામે સંચરાઈ મંદિરની દાનપેટીમાં લાગી આગ, ચલણી નોટોને નુકશાન...

7 Jan 2022 9:50 AM GMT
વિજયનગરના ચિતરીયા ગામમાં સંચરાઇ માતાના મંદિરની દાનપેટીમાં કોઈક ટીકણખોરોએ આગ લગાવી દેવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.

સાબરકાંઠા : પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચુંક મામલાની આગ ગુજરાતમાં ભભૂકી...

7 Jan 2022 8:49 AM GMT
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ભારતીય જનતા પાર્ટી શહેર તાલુકા જીલ્લા તાલુકા યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા કોગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા...

સાબરકાંઠા : વેપારીને ચપ્પુની અણી બતાવી રૂ. 1 લાખથી વધુની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર...

29 Dec 2021 6:58 AM GMT
લુંટારુ ટોળકીએ બિસ્કીટના વેપારીને માર માર્યા બાદ ચપ્પુ બતાવી રૂપિયા 1 લાખથી વધુ રકમની સનસનાટીભરી લૂંટ ચલાવતા જિલ્લાભરનું પોલીસ તંત્ર દોડતુ થયું હતું.

સાબરકાંઠા: પેપર લીક કૌભાંડમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરતી પોલીસ

22 Dec 2021 1:24 PM GMT
હેડ ક્લાર્ક પેપર લીક મામલામાં સાબરકાંઠા પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સાબરકાંઠા : પોલીસની ઠંડી ઉડાડતા તસ્કરો, વ્હોરવાડમાં બે દુકાનમાં ચોરી

15 Dec 2021 1:16 PM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના વ્હોરવાડમાં આવેલ બે દુકાનોના તાળા તોડી તસ્કરો 22 હજાર રૂપિયાના માલસામાનની ચોરી કરી ફરાર થઇ ગયાં છે

સાબરકાંઠા : હિંમતનગર સિવિલ હોસ્પિટલના પહેલા માળેથી દર્દીએ લગાવી મોતની છલાંગ, આપઘાતનું કારણ અકબંધ...

12 Dec 2021 1:00 PM GMT
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલના પહેલા માળેથી દર્દીએ મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી

સાબરકાંઠા : પોર્ન વિડીયો જોઇ વાસનાનો કીડો સળવળ્યો, શ્રમજીવીએ અસ્થિર મગજની મહિલા સાથે કર્યું દુષ્કર્મ.

12 Dec 2021 9:23 AM GMT
સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં અસ્થિર મગજની યુવતી ઉપર દુષ્કર્મ મામલે સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર સર્જાયો હતો,