Connect Gujarat

You Searched For "Security"

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું : ખાનગી હોસ્પિટલોએ તેમના સ્ટાફની સુરક્ષા માટે કરવી પડશે વ્યવસ્થા...

5 Sep 2022 12:19 PM GMT
સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કર્યું છે કે, ખાનગી હોસ્પિટલોએ પોતાના સ્ટાફની સુરક્ષા કરવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો...

સુરત: તિરંગા યાત્રા દરમ્યાન CM ભુપેન્દ્ર પટેલની સુરક્ષામાં ભારે ચૂક ? પિસ્ટલ સાથે યુવક પકડાયો

5 Aug 2022 5:46 AM GMT
રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ભારે ચૂક જોવા મળી છે મળતી માહિતી પ્રમાણે સુરત ખાતે ગઈકાલે યોજાયેલ તિરંગા યાત્રા કાર્યક્રમમાં પિસ્તોલ સાથે...

મુખ્યમંત્રી યોગીએ રિપોર્ટ રજૂ કરી, કહ્યું- સેવા, સુરક્ષા અને સુ શાસનના 100 દિવસ પૂર્ણ

4 July 2022 9:58 AM GMT
આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અમારી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ જનસેવા, સુરક્ષા અને સુશાસનને સમર્પિત કરવામાં આવ્યા છે.

અમદાવાદ: રથયાત્રા દરમ્યાન જમીનથી લઈ આસમાન સુધી પોલીસની ચાંપતી નજર,25 હજાર પોલીસકર્મીઓ સુરક્ષામાં તૈનાત

1 July 2022 7:17 AM GMT
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આજે નીકળી છે ત્યારે અમદાવાદ પોલીસે આ રથયાત્રાને 25 હજાર પોલીસનું સુરક્ષા કવચ આપ્યું છે.

સુરત: ઉદયપુરના કનૈયાની હત્યાની ટીકા કરનાર યુવાનને પણ મળી ગળું કાપી નાખવાની ધમકી,પોલીસે ગનમેનની સુરક્ષા આપી

1 July 2022 6:52 AM GMT
સુરત શહેરમાં રહેતા યુવરાજ પોખરણા નામના યુવક દ્વારા ઉદયપુરમાં સામાન્ય દુકાનદારની હત્યા

ગાંધીનગર: રાજ્યના વિવિધ જીલ્લામાં નિકળતી રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સઘન,ગૃહમંત્રીએ યોજી મહત્વની બેઠક

29 Jun 2022 12:33 PM GMT
રાજયમાં રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ,વિવિધ જિલ્લાઓમાંથી નીકળશે રથયાત્રા, ગૃહમંત્રી હર્ષ સંઘવી કરી સમીક્ષા બેઠક

'કભી ઈદ કભી દિવાલી'ના સેટ પર સુરક્ષામાં વધારો, ભાઈજાનની આ રીતે થઈ રહી છે કાળજી

8 Jun 2022 6:45 AM GMT
હાલમાં જ બોલિવૂડ એક્ટર સલમાન ખાનના પિતા સલીમ ખાનને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્રમાં 'સિદ્ધુ મુસેવાલા જેવી હાલત' કરવાની વાત કરવામાં આવી હતી.

વડોદરા : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળબજારના દબાણો દૂર કરાયા, નાના વેપારીઓમાં રોષ...

7 May 2022 11:09 AM GMT
શહેરના મંગળબજાર વિસ્તારમાં ગેરકાયદે લારી સહિત પાથરણાવાળાઓના દબાણો હટાવવાની મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી

વોરઝોનમાં સુરક્ષાની બાંયધરી બન્યો ભારતનો ધ્વજ, યુધ્ધમાં સૈનિકોને નજર પડતાં જ ગોળીબાર બંધ કરી સ્થળાંતરનો આપી રહ્યા છે માર્ગ

28 Feb 2022 8:51 AM GMT
યુક્રેન ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. રશિયન હુમલાઓએ ત્યાં ભારે તબાહી મચાવી છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડી રહ્યા છે.

અમિતાભ બચ્ચનને સુરક્ષા આપનાર મુંબઈ પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ,જાણો શું છે સમગ્ર મામલો ..?

16 Feb 2022 3:18 PM GMT
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને એક્સ-ક્લાસ સિક્યોરિટી આપવામાં આવી છે, જે હેઠળ તેમની આસપાસ ચાર લોકો તૈનાત છે.

ભરૂચ : PMની સુરક્ષામાં ચુક મામલે ભાજપનો કિસાન મોરચો આવ્યો મેદાનમાં

12 Jan 2022 8:28 AM GMT
ખેડુત આંદોલનનું એપી સેન્ટર રહેલાં અને કોંગ્રેસનું શાસન છે તેવા પંજાબમાં વડાપ્રધાનનો કાફલો અટવાવાની ઘટના બાદ ભાજપે શરૂ કરેલો ધરણાનો સિલસિલો યથાવત રહયો...

અમરેલી : અજાણ્યા વાહનની ટક્કરે સિંહનું મોત, સાવજની સુરક્ષા મામલે વન વિભાગ બે'દરકાર...

22 Nov 2021 5:34 AM GMT
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે સિંહનું મોત નીપજ્યું હતું.