ભરૂચ: કતોપોર બજારમાં પે એન્ડ પાર્કની સુવિધા ચાલુ કરવાની માંગ, નગરપાલિકામાં કરાય રજુઆત
ભરૂચના કતોપોર બજાર એસોસીએશનના આગેવાનો સહીત વેપારીઓએ પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવા અંગે પાલિકા પ્રમુખ,મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી
ભરૂચના કતોપોર બજાર એસોસીએશનના આગેવાનો સહીત વેપારીઓએ પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવા અંગે પાલિકા પ્રમુખ,મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી
ભાદરવી પૂનમે પગપાળા જતા ભક્તોને શુધ્ધ અને સાત્વિક ભોજન, પાણી અને માલીશની સેવા મળી રહે એ માટે સાબરકાંઠા જિલ્લામાં અમદાવાદના એક માઈ ભક્તે સેવા કેમ્પ શરૂ કર્યો છે
પંચમહાલ જિલ્લાના શક્તિપીઠ પાવાગઢ ખાતે કાર્યરત રોપ વે સેવા છ દિવસ માટે મેન્ટેનન્સની કામગીરીને લઈને બંધ કરવામાં આવી છે,
પાનોલી સ્થિત MS જોલી ઓડીટોરિયમમાં સ્વરોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ માટે જાન ન્યોછાવર કરનાર શૌર્યાવીરના પરિવારનું તથા સમાજ સેવા કરનાર કર્મવીરોનું અભિવાદન કરવામાં આવ્યું હતું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 30 કરોડના ખર્ચે ખરીદાયેલી 25 ઈલેક્ટ્રિક બસને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.
જિલ્લાના પાનોલી ખાતે આવેલ હાઈકલ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા પોતાના CSR ફંડમાંથી સેવાયજ્ઞ સમિતિને રૂ. 8 લાખનો ચેક અર્પણ કર્યો હતો.