Connect Gujarat

You Searched For "SocialMedia"

રાજયમાં જેહાદી પ્રવૃતિઓને સાંખી નહિ લેવાય : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ

30 Jan 2022 11:58 AM GMT
ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસના અપડેટની વાત કરવામાં આવે તો આ કેસમાં હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે.

અભિનેત્રી કાજોલ થઈ કોરોના પોઝિટિવ

30 Jan 2022 9:12 AM GMT
છેલ્લા બે વર્ષથી કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાએ કામથી લઈને દરેક ક્ષેત્રમાં સામાન્ય જનજીવન ખોરવ્યું છે.

ધંધુકામાં માલધારી યુવાનની હત્યા, રાજયભરમાં વિરોધ પ્રદર્શનોનો દોર

29 Jan 2022 11:57 AM GMT
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યા કેસમાં કટ્ટરવાદનો એન્ગલ સામે આવ્યો છે.

અમદાવાદ : કિશન ભરવાડ હત્યા કેસ, ધંધુકાની સર મુબારક મસ્જિદમાં પોલીસનું સર્ચ

29 Jan 2022 9:39 AM GMT
કિશન ભરવાડ હત્યા કેસમાં તપાસનો ધમધમાટ, મૌલવી સહિત 3 આરોપી આવી ચુકયાં છે ગિરફતમાં

ધંધુકામાં માલધારી યુવાનને ઠાર મરાયો, ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા મૃતકના ઘરે

28 Jan 2022 11:51 AM GMT
અમદાવાદના ધંધુકામાં કિશન નામના ગૌરક્ષકને ઠાર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે.

અમદાવાદ : માલધારી યુવાનની હત્યાના વિરોધમાં ધંધુકા સ્વયંભુ બંધ, કોમી તંગદીલી વધી

27 Jan 2022 11:36 AM GMT
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યાના વિરોધમાં ધંધુકા સ્વયંભુ બંધ રહયું હતું.

કેટરીના કૈફે શેર કર્યો નિર્ભયા સ્ક્વોડનો વીડિયો, 'મુંબઈ પોલીસ'ની આ ક્લિપ મનને સ્પર્શી જશે

26 Jan 2022 9:28 AM GMT
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે

જુનાગઢ : પગથિયા વિના ગિરનારની શિલા પર ચઢવામાં માહિર "પ્રેમ કાછડીયા"

25 Jan 2022 11:49 AM GMT
જુનાગઢમાં આવેલો ગિરનાર પર્વત પર અવરોહણ કરવું સૌ કોઇના ગજાની વાત નથી પણ હાલમાં એક વ્યકતિનો વિડીયો ખુબ વાયરલ થઇ રહયો છે.

ભરૂચ : કેબલ બ્રિજ પર હથિયારો સાથે વિડીયો બનાવી ભાઈગીરી કરનાર તત્વો પોલીસ સકંજામાં...

6 Jan 2022 12:58 PM GMT
તાજેતરમાં જ સુરતમાં 2 યુવાનોએ હથિયારો સાથે ભાઈગીરીનો વિડીયો બનાવ્યો હતો. હવે, આવી જ ભાઈગીરી ભરૂચના યોવાનોને પણ ચઢી છે,

કવિતા કૌશિક રિતિક રોશનના શર્ટલેસ ફોટો પર થઈ ફીદા, ફોટો શેર કરી લખ્યું ફની કેપ્શન.!!

2 Jan 2022 7:20 AM GMT
કવિતા કૌશિકે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર રિતિક રોશનની શર્ટલેસ સેલ્ફી શેર કરીને એક ફની કેપ્શન લખ્યું છે.

સુરત : સોશિયલ મીડિયાની મિત્રતા યુવકને આપઘાત સુધી લઈ ગઈ, બીભત્સ વિડિયો બનાવી યુવતીએ કર્યો હતો બ્લેકમેલ

18 Nov 2021 9:29 AM GMT
સુરત શહેરના રાંદેર વિસ્તારના ઉગત-ભેંસાણ રોડ પર રહેતા કમ્પ્યુટર ઓપરેટર સાથે અજાણી યુવતીએ સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી.