Connect Gujarat

You Searched For "spiritual"

જો તમે ઘરમાં લાડુ ગોપાલની સ્થાપના કરી રહ્યા છો, તો કરો આ ખાસ નિયમોનું પાલન

17 Aug 2022 6:20 AM GMT
હિન્દુ ધર્મમાં, ભગવાન કૃષ્ણને ભગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે.

રાંધણ છઠ્ઠ બુધવારે અને ગુરુવારે શીતળા સાતમ,વાંચો શું છે આ દિવસનું મહત્વ

17 Aug 2022 5:53 AM GMT
આજ બુધવાર અને 17 ઓગસ્ટના રોજ રાંધણ છઠ્ઠ અને ગુરુવાર, 18 ઓગસ્ટના રોજ શીતળા સાતમ ઊજવવામાં આવશે.

વડોદરા : વાઘોડિયા નજીક દશામાઁના મઢે સાંઢણીની ડાબી આંખમાંથી વહેતી ઘીની ધારા.. જાણો અનેરું મહત્વ

6 Aug 2022 7:28 AM GMT
દશામાઁના વ્રત નિમિત્તે દર વર્ષે સાંઢણીની ડાબી આંખ માંથી ઘીની ધારા વહે છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા ઉમટી પડે છે.

અમદાવાદ: શ્રવણમાસના પ્રથમ સોમવારે શિવાલયો ગુંજયા હરહર મહાદેવના નાદથી

1 Aug 2022 8:16 AM GMT
પવિત્ર શ્રવણ માસના આજરોજ પ્રથમ સોમવારે અમદાવાદના પ્રાચીન કામેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું.

ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ કાવડયાત્રીઓથી ઉભરાયો, નર્મદા નદીનું જળ લઈ કાવડયાત્રીઓ સુરત રવાના

30 July 2022 7:48 AM GMT
પવિત્ર નદીઓનું જળ કાવડમાં લઈ કાવડ યાત્રીઓ પવિત્ર જળથી શિવજીને જળા અભિષેક કરાવી શ્રાવણ માસમાં શિવજીની કૃપાદ્રષ્ટિ મેળવવાના પ્રયાસો કરતા હોય છે.

ભરૂચ : દશામાના વ્રતનો આવતીકાલથી પ્રારંભ, પણ મોંઘવારીના કારણે બજારો સૂમસામ...

27 July 2022 10:20 AM GMT
ભક્તોની દશા સુધારનાર માઁ દશામાના વ્રતનો આવતીકાલથી શુભારંભ થનાર છે, ત્યારે ભરૂચના વિવિધ મૂર્તિ બજારમાં હજુ પણ ખરીદીનો માહોલ ન જામતા વેપારીઓ ચિંતામાં...

કામિકા એકાદશી પર ભગવાન વિષ્ણુને અર્પણ કરો તુલસી, બધી મનોકામનાઓ થશે પૂર્ણ

23 July 2022 8:50 AM GMT
શ્રાવણનો મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ સિવાય શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ કામિકા એકાદશી...

ભરૂચ : કુંવારીકાઓએ જયા પાર્વતી વ્રત નિમિત્તે શિવાલયોમાં વિશેષ પુજા અર્ચના કરી

13 July 2022 9:38 AM GMT
જયા પાર્વતી વ્રત અને ગૌરી વ્રત થકી ભગવાનને રીઝવવાના પ્રયાસો, શિવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી

ગુરુપૂર્ણિમાએ આત્માની ઉન્નતિ કરાવનાર ગુરુને વંદન!

13 July 2022 6:47 AM GMT
આજે ગુરુ પુર્ણિમાનો અવસર, ગુરુ પૂર્ણિમા સુક્ષ્મ ગતિ આપવાનો દિવ્ય દિવસ

વિનાયક ચોથનાં દિવસે બની રહ્યો છે ખાસ યોગ,તો જાણો શુભ મુહૂર્ત,પૂજા વિધિ

2 July 2022 8:37 AM GMT
જયેષ્ઠ વિનાયક ચોથ આવતીકાલે એટલે કે 3 જુલાઇનાં રાખવામાં આવશે, શુક્લ પક્ષમાં આવતી ગણેશ ચોથને વિનાયક ચોથ કેવામાં આવે છે.

સુરત: અખાત્રીજના પર્વ પર શુકનના સોનાની ખરીદી માટે લોકો ઉમટ્યા

3 May 2022 9:03 AM GMT
આજરોજ અખાત્રીજના પર્વ પર શુકનના સોનાની ખરીદી માટે સુરતની જ્વેલરી શોપમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી હતી

ગીર સોમનાથ : પ્રાચી તીર્થના મોક્ષ પીપળાએ આજે ચૈત્રી શનિશ્વરી અમાસે ઊમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર...

30 April 2022 1:44 PM GMT
ચૈત્ર માસની શનિશ્ચરી અમાસનો અનેરો મહિમા, પ્રાચી તીર્થના મોક્ષ પીપળા ખાતે શ્રદ્ધાળુ ઉમટ્યા