Home > sports update
You Searched For "sports update"
T20 વર્લ્ડકપ: વધુ એક થ્રીલિંગ મેચ, ઝિમ્બાબ્વે બાંગ્લાદેશ સામે જીતતા જીતતા રહી ગયું !
30 Oct 2022 8:54 AM GMTબાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને 3 રનથી હરાવ્યું છે.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 20 ઓવરમાં 7 વિકેટે 150 રન બનાવ્યા હતા
'કિવિ સામે કાંગારૂનો ધબડકો' 201 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા 111 રન માજ પેવેલિયન ભેગી થઈ
22 Oct 2022 10:55 AM GMTઓસ્ટ્રેલિયા 201 રનનો પીછો કરવા ઉતરી પરંતુ ઓસ્ટ્રેલિયાને ન્યૂઝીલેન્ડના બોલરો ભારે પડ્યા
"T-20 વર્લ્ડ કપ" સ્કોટલેન્ડે વેસ્ટઈન્ડિઝને હરાવ્યું, સતત બીજા દિવસે સર્જાયો મેજર અપસેટ
17 Oct 2022 2:54 PM GMTજ્યોર્જ મુન્સેએ સૌથી વધુ 33 બોલમાં 66 રન ફટકાર્યા હતા. ટૂર્નામેન્ટના પહેલાં દિવસે પણ મેજર અપસેટ થયો હતો
T-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલીયા જવા રવાના, પાકિસ્તાન સામે પ્રથમ મેચ
6 Oct 2022 9:58 AM GMT28 દિવસના ક્રિકેટના આ મહાકુંભમાં ભાગ લેવા માટે ટીમ ઈન્ડિયા ગઈકાલે મોડી રાત્રે કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં રવાના થઈ ગઈ છે
"સુપર ફોર" : આજે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચમાં પ્લેઈંગ-11 કેવી રહેશે, બાબર આઝમ પર નજર...
9 Sep 2022 11:25 AM GMTપ્રથમ મેચ હાર્યા બાદ શ્રીલંકાની ટીમે જબરદસ્ત વાપસી કરી છે. તો બીજી તરફ ટીમ બેટિંગ અને બોલિંગને વધુ મજબૂત કરવા ઈચ્છે છે
વિરાટની સેન્ચુરી બાદ અનુષ્કા શર્માએ કહ્યું હું હંમેશા સાથે જ છું, વાંચો ઇમોસનલ પોસ્ટ
9 Sep 2022 6:37 AM GMTકોહલીએ પોતાની 71મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. અને આ સાથે જ ઓસ્ટ્રેલીયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગની બરાબરી પણ કરી લીધી છે.
પાકિસ્તાનની હાર નક્કી : ઈજાના કારણે શાહીન આફ્રિદી એશિયા કપ-2022માંથી બહાર થવાથી ભારતની લોટરી લાગી...
20 Aug 2022 2:39 PM GMTશાહીન આફ્રિદી ઈજાના કારણે એશિયા કપ-2022માંથી બહાર થઈ ગયો છે,
MS ધોની બન્યા એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપમાં મેન્ટર,BCCIની જાહેરાત
13 Aug 2022 8:19 AM GMTટી ટ્વેન્ટી વર્લ્ડકપ, 2011 નો ક્રિકેટ વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી એમ ત્રણેય ધોની ભારતને તેની કેપ્ટનશિપ હેઠળ જીતાડી છે.
વેસ્ટઈન્ડિઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાને રવાના કરવા BCCIએ આટલા રૂપિયા ખર્ચ કર્યા,રકમ વાંચીને તમારી આંખ પહોળી થઈ જશે
21 July 2022 9:20 AM GMTભારતીય ટીમ ત્રણ મેચની વન-ડે અને પાંચ મેચની ટી-20 શ્રેણી રમવા માટે વેસ્ટ ઈન્ડીઝ પહોંચી ગઇ છે. શિખર ધવન એન્ડ કંપની 22 જુલાઈથી વિન્ડીઝ સામે પહેલી...
એશિયા કપ હૉકી 2022: ભારતે જાપાનને 1-0 થી હરાવી, જીત્યો બ્રૉન્ઝ મેડલ
1 Jun 2022 4:13 PM GMTપૂર્વ હૉકી દિગ્ગજ સરદાર સિંહને પહેલીવાર એક કૉચ તરીકે ટીમની કમાન સોંપવામાં આવી હતી.
જૂન મહિનો ક્રિકેટપ્રેમીઓ માટે થશે મહત્વનો સાબિત, 35 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે...
1 Jun 2022 8:07 AM GMTજૂન મહિનાનો પ્રારંભ ઇંગ્લેન્ડ અને પ્રવાસી ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ સાથે થશે.
ક્રિકેટર્સને બાયો-બબલમાંથી છૂટકારો! કોરોના બાદ BCCIનો સૌથી મોટો નિર્ણય
29 May 2022 7:12 AM GMTકોરોનાને કારણે ક્રિકેટર્સે બાયો બબલમાં ફરજીયાતપણે રહેવંા પડતું હતું, જેને કારણે ખેલાડીઓ માનસિક થાક અનુભવતા હતા