Connect Gujarat

You Searched For "sports update"

IPL 2022નું સંપૂર્ણ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું, CSK અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની પ્રથમ મેચ

6 March 2022 12:01 PM GMT
IPL 2022, 26મી માર્ચથી શરૂ થશે અને 29મી મેના રોજ સમાપ્ત થશે. આ વખતે આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે

ગણતંત્ર દિવસે ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલ અપાશે

25 Jan 2022 12:35 PM GMT
73મા પ્રજાસત્તાક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.

IPLમાંથી વિવોને 'ટાટા બાય બાય', ટાટા ગ્રુપ ટાઈટલ સ્પોન્સર બનશે..

11 Jan 2022 1:02 PM GMT
ટાટા ગ્રુપે વિવોને ટાઈટલ સ્પોન્સર તરીકે રિપ્લેસ કર્યું છે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે પણ આ વાતની પુષ્ટિ કરી છે

સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાની પહેલી જીત, આફ્રિકાને 113 રનથી હરાવ્યું, જુઓ Winning Moment

30 Dec 2021 11:59 AM GMT
મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 305 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ જતા ઈન્ડિયાએ આ મેચ જીતી લીધી છે

ICC ટેસ્ટ રેંકિંગ: વિરાટ કોહલી સાતમાં ક્રમે, બોલરમાં રવિચંદ્ર અશ્વિન બીજા સ્થાને યથાવત

22 Dec 2021 12:30 PM GMT
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ભારે નુકસાન થયુ છે.

IPL: કે.એલ.રાહુલ લખનૌ તો શ્રેયસ ઐયર અમદાવાદની ટીમના કેપ્ટન બનશે ?

17 Dec 2021 12:22 PM GMT
મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી કેપિટલ્સના પૂર્વ કેપ્ટન શ્રેયસ ઐયર અમદાવાદનું નેતૃત્વ કરશે

ઓમિક્રોનનાં ખતરાં અને કેપ્ટન્સીનાં વિવાદો વચ્ચે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પ્રવાસે રવાના

16 Dec 2021 6:16 AM GMT
વિરાટે કહ્યું છે કે અમે આ વખતે કંઈક ખાસ લઈને પાછા ફરીશું.

કેનેડા ક્રિકેટ ટીમમાં ગુજરાતના યુવકની થઈ પસંદગી, જાણો મૂળ ક્યાંનો છે!

10 Dec 2021 8:06 AM GMT
દુનિયાના અલગ અલગ દેશોની ક્રિકેટ ટીમોમાં મોટા પ્રમાણમાં ગુજરાતીઓનો સમાવેશ કરાય છે.

IND VS NZ: બીજી ટેસ્ટમાં ટોસ જીતી ભારતે પ્રથમ બેટિંગ પસંદ કરી

3 Dec 2021 7:08 AM GMT
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

IND VS NZ: બીજી ટેસ્ટ મેચની શરુઆત પહેલા જ સંકટમાં ટીમ ઇન્ડિયા, 3 દિગ્ગજ ઇજાગ્રસ્ત

3 Dec 2021 6:59 AM GMT
કોચ ગેરી સ્ટેડે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો જાહેર કર્યો છે.

IND VS NZ: કાનપુરમાં રમાયેલ મેચ ડ્રો રહી, ઈન્ડિયન બોલર્સ 52 બોલમાં એક પણ વિકેટ ન લઈ શક્યા

29 Nov 2021 11:41 AM GMT
ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં કીવી ટીમને જીતવા માટે 284 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

IND VS NZ: પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 258-4, અય્યર અને જાડેજા વચ્ચે 113 રનની ભાગીદારી

25 Nov 2021 1:08 PM GMT
ભારતીય કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રેયસ અય્યરે ટેસ્ટમાં પદાર્પણ કર્યું