Connect Gujarat

You Searched For "Statue Of Unity"

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે દ્વિદિવસીય જ્યુડિશિયલ કોન્ફરન્સ યોજાઇ

9 April 2022 1:33 PM GMT
કેવડિયા કોલોની ખાતે આજે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ એ એકતા નગર ખાતે દ્વિદિવસીય નેશનલ કોન્ફરન્સ ઓન મીડિએશન

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે દ્વિદિવસીય જ્યુડિશિયલ કોન્ફરન્સ યોજાઇ

9 April 2022 11:52 AM GMT
કેવડિયા કોલોની ખાતે આજે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદએ એકતા નગર ખાતે દ્વિદિવસીય નેશનલ કોન્ફરન્સ ઓન મીડિએશન એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજીનો શુભારંભ કરાવ્યો...

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તારને "No Drone Zone" જાહેર કરાયો...

30 March 2022 2:14 PM GMT
આ વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE) ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ હુકમ ફરમાવ્યો છે

કેવડિયા જંગલ સફારીમાં લવાયેલા દેશી-વિદેશી 163 પશુ-પક્ષીઓમાંથી 53ના અચાનક મોત થયા હોવાનો ખુલાસો

19 March 2022 12:47 PM GMT
વિધાનસભાના વર્તમાન સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી.

ખેડા : SOU-કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનનું નડિયાદ સ્ટોપેજ, કેન્દ્રીય મંત્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

9 March 2022 12:15 PM GMT
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદના જંકશન રેલવે સ્ટેશન પર અમદાવાદ-કેવડીયા (એકતા નગર) જન શતાબ્દી એક્ષપ્રેસ ટ્રેન આવી પહોંચી હતી.

નર્મદા : સી-પ્લેન સેવા બંધ છતાં એરોડ્રામે ફરજ બજાવતા સુરક્ષાકર્મી, પુનઃ સેવા શરૂ થાય તેવી લોક માંગ

17 Jan 2022 6:26 AM GMT
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. જોકે, હવે આ સેવા છેલ્લા 1 વર્ષથી ...

નર્મદા : ઉત્તરાયણની થીમ આધારિત SOU ખાતે યોજાયો લેસર-શો, સહેલાણીઓમાં આકર્ષણ..

13 Jan 2022 10:56 AM GMT
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણ પર્વની થીમ આધારિત લેસર-શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

નર્મદા : SOU ખાતે કોરોનાની દહેશત વચ્ચે પ્રવાસીઓ લાપરવાહ, નિયમોનું પાલન કરાવવા તંત્ર સજ્જ..

31 Dec 2021 12:53 PM GMT
31st ડિસેમ્બરે SOU ખાતે ઉમટ્યા હજારો પ્રવાસી કોરોનાની દહેશત વચ્ચે લાપરવાહ બન્યા પ્રવાસી

ડાંગ : સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 4 માર્ગીય માર્ગનું નિર્માણ કરાશે : યાત્રાધામ વિકાસ મંત્રી

24 Dec 2021 9:46 AM GMT
ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારના શ્રીરામ ભક્ત શ્રદ્ધાળુઓને, અયોધ્યા સ્થિત પ્રભુ શ્રી રામના દર્શનાર્થ માટે ગુજરાત સરકારનું પવિત્ર યાત્રાધામ...

નર્મદા : જળમાં દેખાયા "સરદાર", સરોવરમાં જોવા મળ્યા આહલાદક દ્રશ્યો...

8 Nov 2021 10:49 AM GMT
દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ એકતા ક્રૂઝ મારફતે જળ માર્ગે આવી SOUને નિહાળી રહ્યા છે

નર્મદા : દિવાળીની રજાઓમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યું આકર્ષણનું કેન્દ્ર, રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ નોંધાયા.

8 Nov 2021 9:38 AM GMT
છેલ્લા 4 દિવસમાં દોઢ લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક જ દિવસમાં 35 હજાર પ્રવાસીઓ ઉમટ્યા,વધારાની પોલીસ બોલાવવાની પડી ફરજ

7 Nov 2021 12:07 PM GMT
દિવાળી વેકેશનમાં SOU ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.એક દિવસમાં 35હજારથી વધુ પ્રવાસીઓ SOUની મુલાકાતે પહોંચ્યા