Connect Gujarat

You Searched For "Statue Of Unity"

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી, યુનિટી FM પર પ્રવાસીઓને અપાય રહ્યું છે માર્ગદર્શન

12 Aug 2022 7:25 AM GMT
વિશ્વ સંસ્કૃત દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રેડિયો યુનિટી 90 એફ.એમ.પર પ્રવાસીઓને સંસ્કૃત ભાષાનમું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે

ભરૂચ: તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા જવું હશે તો ચંદ્રની ધરતી પરથી પસાર થવું પડશે !

28 July 2022 3:04 PM GMT
વૈશ્વિક પ્રોજેકટને જોડતા માર્ગની જ અત્યંત બિસ્માર હાલત

નર્મદા : મેઘમહેર થતાં SOU નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા

18 July 2022 9:44 AM GMT
ચોમાસાના પ્રારંભે અવિરત મેઘમહેરના કારણે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે,

ભરૂચ : રાજપારડી ભૂંડવા ખાડીનું પાણી પુલ પર ફરી વળ્યું, યુનિટીને જોડતો માર્ગ બંધ કરાયો

12 July 2022 9:50 AM GMT
રાજપારડી નજીક ભૂંડવા ખાડીનું પાણી પુલ પર ફરી વળતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

નર્મદા : સરદાર પ્રતિમાથી સરકારને કરોડોની આવક, છતાં પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર

11 July 2022 11:17 AM GMT
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો ધોરીમાર્ગ વરસાદના કારણે ધોવાઈ જતા અત્યંત બિસ્માર બન્યો છે,

ભરૂચ: રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

5 July 2022 3:54 PM GMT
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1ને કોંગ્રેસનો ઘઢ કહેવાય છે. વિપક્ષો શહેરના રોડ-રસ્તા બાબતે જ્યારે બૂમો પાડતા હોય, ત્યારે વોર્ડ...

નર્મદા : સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે ૪૪ મી ચેસ ઓલિમ્પિયાડ મશાલ રેલી પહોચી, સરદાર પટેલની પ્રતિમા સુધી મશાલ લઈ જવાઈ

30 Jun 2022 12:30 PM GMT
ભારતમાં પ્રથમવાર ઓલિમ્પિયાડનું આયોજન, ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રેલી લોન્ચ

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચર્જિંગમાં મુકેલી ઇ-રીક્ષામાં આગ લાગતાં ભડભડ બળી ઉઠી…

14 Jun 2022 7:57 AM GMT
કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની અવરજવર માટે ઈ-કાર અને ઈ-રિક્ષાની સુવિધા ઉભી કરવામાં આવી છે.

વડોદરા : સ્વચ્છતાના સંદેશ સાથે પોરબંદરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કિશોરીએ ખેડી સાઇકલ યાત્રા…

3 Jun 2022 9:41 AM GMT
15 વર્ષીય સમીધા પટેલે તાજેતરમાં જ પોરબંદરના કિર્તી મંદિરથી નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાઈકલ યાત્રા યોજી

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટી ખાતે ભાજપના ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન

9 May 2022 1:45 PM GMT
આ બેઠકનું મુખ્ય ઉદ્દેશ્ય આદિજાતિ સમાજના લોકોના ઉત્થાન માટે વધુ ક્યા પ્રયાસો કરી શકાય

નર્મદા : કાળઝાળ ઉનાળામાં પણ SOU આકર્ષણનું કેન્દ્ર, રોજના 20 થી 25 હજાર સહેલાણીઓ લે છે મુલાકાત

8 May 2022 6:38 AM GMT
ઉનાળાની કાળજાળ ગરમી હોય તેમ છતાં નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

નર્મદા : કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે લીધી વિશ્વ ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

14 April 2022 12:04 PM GMT
SOUની મુલાકાતે આવ્યા કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કર્યા SOUના ભરપૂર વખાણ