Connect Gujarat

You Searched For "surat"

મધ્યપ્રદેશથી ભાગેલ પ્રેમી પંખીડાએ સુરતના કડોદરામાં પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી

29 Jan 2024 4:24 PM GMT
પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી મહેશ ખટીક સગીરાને લઈને પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલા તૃપ્તિ એપાર્ટમેન્ટના બી-505માં રહે છે.

સુરતના હીરા ઉદ્યોગપતિની દિલેરી.!, રામલલાને 11 કરોડનો હીરા જડિત મુગટ કર્યો અર્પણ..!

23 Jan 2024 9:32 AM GMT
અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે અને રામલલાને તેમના જન્મસ્થળ પર બિરાજમાન કરવામાં આવ્યા છે.

અયોધ્યાના ભવ્ય રામ મંદિરને સુરતની ભૂમિથી અલૌકિક રંગોળી સમર્પિત કરાય, સજાવ્યો ભવ્ય “રામ દરબાર”

21 Jan 2024 7:50 AM GMT
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજ-રોજ અવનવા કાર્યક્રમો યોજાય રહ્યા છે,

અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુંદર રોશનીથી ઝળહળી ઉઠ્યું “સુરત”

18 Jan 2024 7:25 AM GMT
અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીએ નવનિર્મિત મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે

સુરત : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભવ્ય રામોત્સવનું આયોજન

16 Jan 2024 10:29 AM GMT
ભગવાન રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 22 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે.

સુરતના 2 મિત્રોએ લક્ઝુરિયસ કારને રામભક્તિના રંગે રંગી અયોધ્યા યાત્રાએ નીકળ્યા..!

16 Jan 2024 10:11 AM GMT
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા યોજવા જઈ રહી છે. દેશભરમાં રામભક્તિનો માહોલ છે.

સુરતની બદલાઈ “સૂરત” : સ્વચ્છતા સર્વેક્ષણ-2023માં ઇન્દોરને પાછળ ધકેલી મેળવ્યો પ્રથમ ક્રમ...

11 Jan 2024 10:54 AM GMT
દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સુરતે બાજી મારી છે. સુરતને સ્વચ્છતા સર્વેક્ષણ-2023માં દેશના સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ મળ્યો છે.

આ “ટ્રાફિકજામ”થી ક્યારે મળશે છુટકારો..! : અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અનેક વાહનચાલકો અટવાયા...

7 Jan 2024 8:32 AM GMT
નેશનલ હાઇવે નં. 48 પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

કાળમુખી BRTS બસ સુરતમાં બેફામ, માતેલા સાંઢની માફક દોડતી બસે 2 લોકોનો જીવ લીધો

23 Dec 2023 3:40 PM GMT
સુરતમાં ફરી BRTS બસનો કહેર જોવા મળ્યો છે. માતેલા સાંઢની જેમ ફરતી BRTS બસે અકસ્માત સર્જતા ચકચાર મચી જવા પામી છે. કતારગામ વિસ્તારમાં BRTS બસે અકસ્માત...

સુરત:PM મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું લોકાર્પણ, એરપોર્ટના નવા ટર્મિનલનું પણ કરાયુ ઉદ્ઘાટન

17 Dec 2023 9:25 AM GMT
pm નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સુરત: બુર્સના ઉદ્ઘાટનની કામગીરી પુરજોશમાં,ડ્રીમસિટીનો ગાર્ડન નવો પિકનિક સ્પોટ બનશે

12 Dec 2023 5:04 AM GMT
સુરત શહેર માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેકટ ગણાતા ડ્રીમ સિટીમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સનું રવિવારે વડાપ્રધાનના હસ્તે લોકાપર્ણ થશે....

સુરત : રફ હીરાની આયાત પર GJEPC દ્વારા પ્રતિબંધ હટાવી લેવાયો, તા. 15મી ડિસે.થી કરી શકાશે આયાત...

9 Dec 2023 7:19 AM GMT
હીરા ઉદ્યોગમાં મંદી દરમિયાન ડાયમંડ માર્કેટ ફરી સ્ટેબલ થાય તે માટે JGEPC દ્વારા રફ હીરાની આયાત પર સ્વૈચ્છિક રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.