Connect Gujarat

You Searched For "temperature"

અમદાવાદ : અંગ દઝાડતી ગરમી સાથે તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું, બપોર થતાં જ રસ્તાઓ સુમસામ...

26 April 2022 9:32 AM GMT
સમગ્ર રાજ્યમાં ઠંડર સ્ટોર્મની અસર ઘટતાની સાથે જ અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીએ પહોંચી ગયું છે

વધતા સૂર્ય-તાપમાનને કારણે આંખોમાં બળતરા અને લાલાશ આવી શકે છે, આ ઉપાયો કરશે તમને મદદ

25 April 2022 9:19 AM GMT
આમાં થોડી પણ બેદરકારી હીટસ્ટ્રોકથી લઈને ડિહાઈડ્રેશન સુધીની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારી શકે છે.

સુરત: દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર,લોકો ગરમીમાં શેકાયા

24 April 2022 10:16 AM GMT
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માં હિટવેવ જોવા મળી રહી છે ત્યારે કાપડ નગરી સુરતમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી જતા લોકો ગરમીમાં શેકાયા હતા.

ગુજરાત શેકાશે અગનજ્વાળામાં, જાણો આવનારા દિવસોમાં કેટલા ડિગ્રી રહેશે તાપમાન..?

25 March 2022 5:25 AM GMT
અરબી સમુદ્રમાં વારંવાર સિસ્ટમ સક્રિય થાય છે. અને તેની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળે છે.

કચ્છ : ઉનાળાની કાળઝાળ ગરમીમાં નોધાયો આઈસ્ક્રીમના ઉત્પાદનમાં 50%નો વધારો...

23 March 2022 7:51 AM GMT
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પોતાના શરીરના તાપમાનને ઠંડુ રાખવા માટે અવનવા પ્રયત્નો કરતા હોય છે

દિલ્હી : ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની અસર, તાપમાન 5 ડિગ્રીની આસપાસ...

20 Dec 2021 5:18 AM GMT
દિલ્હી સહિત ઉત્તર ભારત હાલ કોલ્ડ વેવથી ઝઝૂમી રહ્યું છે. દિલ્હીમાં આજે સોમવારે સવારે તાપમાન 4.4 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે

રાજ્યના તાપમાનમાં થશે ઘટાડો, આગામી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે

7 Dec 2021 4:01 AM GMT
રાજ્યમાં હવે ધીરે ધીરે ઠંડી જામી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી 3 દિવસમાં ઠંડીના જોરમાં વધારો થઇ શકે છે

કચ્છ : શિયાળાની ઠંડીમાં શરીરને ગરમાહટ આપતા અડદિયાની માંગમાં થયો વધારો...

4 Dec 2021 7:31 AM GMT
શિયાળાની ઋતુમાં સારા સ્વાસ્થ્ય માટે સૌકોઈ અડદિયા આરોગતા હોય છે. આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ માનવામાં આવે છે

રાજ્યમાં કમોસમી વરસાદથી હાડ થીજવતી ઠંડી, હજુ પણ ગગડશે તાપમાનનો પારો

3 Dec 2021 7:35 AM GMT
રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે હવે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.

રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો; ગાંધીનગરમાં લઘુતમ 14 ડિગ્રી, નલીયા બન્યું સૌથી ઠંડુગાર શહેર

27 Nov 2021 6:27 AM GMT
ગુજરાતમાં વહેલી સવારથી ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ગગડતા હવે દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે.

રાજ્યમાં વધશે હાડ થીજાવતી ઠંડી; વહેલી સવારે ગાંધીનગરમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું

16 Nov 2021 4:31 AM GMT
રાજ્યમાં વહેલી સવારથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ઠંડીના કારણે લોકો ઘરોમાં જ પુરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે તો વળી કેટલાક લોકો...

ઠંડીના પગરવ : આગામી 3 દિવસમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી ઘટશે, ઠંડીમાં થશે વધારો..

25 Oct 2021 8:30 AM GMT
ગુજરાત રાજ્યમાં શિયાળાની ઋતુ ધીમા પગલે પગરવ માંડી રહી છે. દિવસે દિવસે ફૂલ ગુલાબી ઠંડીનો પ્રભાવ વધી રહ્યો છે,