Connect Gujarat

You Searched For "Train"

બફારા વચ્ચે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં AC બંધ થઈ જતા હોબાળો, અંકલેશ્વર અને સુરત રેલ્વે સ્ટેશન પર ટ્રેન થંભાવી દેવાય

8 Sep 2022 7:38 AM GMT
અમદાવાદથી મુંબઈ જઇ રહેલ ગુજરાત એક્ષપ્રેસ ટ્રેનના સી-1 નંબરના કોચમાં AC બંધ થઈ જતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.

અંકલેશ્વર: રેલ્વેનો અપલાઈનનો 25 હજાર વોટનો કેબલ તૂટ્યો, રેલ વ્યવહારને વ્યાપક અસર

2 Sep 2022 8:13 AM GMT
અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર જ 25000 વોટનો કેબલ તૂટી પડતા દિલ્હી- અમદાવાદ- મુંબઇનો ટ્રેન વ્યવહાર 2 કલાકથી ઠપ થઈ ગયો છે.

મહારાષ્ટ્રનાં ગોંદિયામાં પેસેન્જર ટ્રેન સાથે ગુડ્સ ટ્રેનની ટક્કર, ટ્રેનનો કોચ પાટા પરથી ઉતરી જતાં મુસાફરો ઘાયલ

17 Aug 2022 6:27 AM GMT
મહારાષ્ટ્રના ગોંદિયામાં લગભગ રાત્રે 2.30 વાગ્યે એક ટ્રેનનો કોચ પાટા પરથી ઉતરી ગયો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હતી.

નર્મદા: રાજપીપળા-કેવડીયા માર્ગને ટ્રેન મારફતે જોડાવાની માંગ,રાજવી પરિવારે PMને કરી રજૂઆત

6 July 2022 8:21 AM GMT
રાજપીપળા કેવડીયા માર્ગને ટ્રેન મારફતે જોડાવા માટે નાંદોદના રાજવી પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે

યાત્રી કૃપયા ધ્યાન આપો: મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને હૈદરાબાદ જતી 32 ટ્રેનો રદ થશે,વાંચો લિસ્ટ

2 July 2022 7:30 AM GMT
જુલાઈ મહિનામાં ઝાંસીથી મધ્યપ્રદેશ, ગુજરાત, મુંબઈ અને હૈદરાબાદ જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે મુસાફરી કરવી થોડી મુશ્કેલ હશે.

અમેરિકાના મિઝોરીમાં મોટો ટ્રેન અકસ્માત, બેના મોત, અનેક ઘાયલ

28 Jun 2022 4:07 AM GMT
મિઝોરીમાં એમટ્રેક ટ્રેન પાટા પરથી ઉતરી જવાથી બે લોકોના મોત , ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયા

સુરત : મહારાષ્ટ્ર ભુસાવલ તરફ જતી પેસેન્જર ટ્રેન ફરી દોડતી કરાશે, દ.ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રવાસીઓને મોટી રાહત

21 Jun 2022 9:31 AM GMT
સુરત ભુસાવલ અને વડોદરા વલસાડ પેસેન્જર ફરી શરૂ થતા પેસેન્જરોને રાહત મળી છે.

યાત્રી કૃપયા ધ્યાન દે: રેલ્વેમાં મુસાફરી કરતી વખતે ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે.

11 May 2022 9:47 AM GMT
રેલ મુસાફરીમાં કોરોના પ્રોટોકોલની ફરીથી વાપસી થઈ છે. કોરોના સંક્રમણ વધતા રેલ્વે મુસાફરો હવે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માસ્ક લગાવવું ફરજિયાત કરી દીધું...

મેક ઇન ઇન્ડિયા ગુજરાતમાં તૈયાર થઈ સૌથી ઝડપી અને મોડર્ન ટ્રેન,જાણો શું છે ખાસિયત

6 May 2022 11:09 AM GMT
7 મે 2022ના રોજ ગુજરાતમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમને ભારતના પ્રથમ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કોરિડોરની પ્રથમ ટ્રેન સોંપવામાં આવશે.

દાહોદ : ઇન્દોર દાહોદ રોડ પરિયોજના અંતર્ગત દાહોદ-કતવારા રેલલાઇન ઓક્ટોબરમાં શરૂ, 2026 સુધી યોજના પૂર્ણ કરાશે

20 April 2022 9:34 AM GMT
દાહોદ ઇન્દોર રેલ પરીયોજનાનું કામ કોરોના કાળમાં તમામ ટેન્ડરો રદ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ યોજનાને હોલ્ડ પર મૂકી દેવામાં આવી હતી.

યાત્રી કૃપયા ધ્યાન દે! અમદાવાદ મુંબઈ તેજસ એક્ષપ્રેસ હવે સપ્તાહના 6 દિવસ દોડશે

7 April 2022 8:35 AM GMT
અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ 12 મી એપ્રિલથી શરૂ થયા પછી અમદાવાદથી મુંબઈ અને મુંબઈ થી અમદાવાદ સપ્તાહના પાંચ નહી છ દિવસ દોડશે.

શું ટ્રેન પણ બસની જેમ ગમે ત્યાં ઉભી રહી શકે!, વિશ્વાસ ન થતું હોય તો જુઓ વિડિયો

23 Feb 2022 6:45 AM GMT
ટ્રેન ડ્રાઈવરે અલવરની કચોરી ખાવા માટે વચ્ચેના ક્રોસિંગ પર ટ્રેન રોકી હતી. તડકામાં લોકો ટ્રેન પસાર થાય અને ક્રોસિંગ ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા.