Connect Gujarat

You Searched For "Unseasonal Rain"

અમરેલી : કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકશાન, વળતર ચુકવવાની ખેડૂતો પાસે માંગ

7 March 2023 7:05 AM GMT
અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાનના વળતરની માંગ કરવામાં આવી છે

સુરેન્દ્રનગર: રણ વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે મીઠાના અગરમાં ભારે નુકશાન,ભારે પવનના કારણે ઝૂપડા પણ ઉડ્યા

5 March 2023 7:21 AM GMT
સુરેન્દ્રનગરના ખારાઘોડા રણમાં વરસાદથી મીઠાના પાટામાં ભારે નુકશાન થયું હતું તો વીજળી પડતાં અગરિયાના ઝુપડા પણ સળગી ઉઠ્યા હતા

સાબરકાંઠા: વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેતીના પાકને વ્યાપક નુકશાનની શક્યતા, ખેડૂતો ચિંતામાં ગરકાવ

16 Dec 2022 6:18 AM GMT
સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહયું છે ત્યારે ખેડૂતોનાં જીવ તાળવે ચોંટ્યા છે. ખેડૂતોને કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન...

ગુજરાતમાં મૌસમનો મિજાજ બદલાયો, કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકશાન

14 Dec 2022 2:20 PM GMT
ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેના પગલે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થવાની શકયતા વ્યક્ત...

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી મોટી આગાહી...

4 March 2022 6:07 AM GMT
ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ફરીથી માવઠાની આગાહી કરી છે. જેના કારણે રાજ્યના ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે.

ગુજરાતના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, અગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી

21 Jan 2022 3:53 AM GMT
ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાંની આગાહી કરાઈ છે.

હજી એક ચિંતાનું માવઠું, હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો સહિત લોકો ચિંતાતુર

18 Jan 2022 6:05 AM GMT
રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે.

યુપી , પંજાબ અને હરિયાણા સહિત આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ, 7-8 જાન્યુઆરી માટે એલર્ટ જારી

6 Jan 2022 6:42 AM GMT
ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રચના સાથે, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ શરૂ થયો છે.

અમદાવાદ: રાજ્યમાં આજથી માવઠાનું સંકટ, ઠેર ઠેર વરસી શકે છે કમોસમી વરસાદ

5 Jan 2022 7:13 AM GMT
રાજ્યમાં આજથી માવઠું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે પાકિસ્તાન થી ગુજરાત તરફ આ...

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી,વાંચો ક્યાં ક્યાં વરસી શકે છે વરસાદ

3 Jan 2022 6:19 AM GMT
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે આગામી 5 અને 6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

"માવઠું" : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી...

27 Dec 2021 6:37 AM GMT
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

અમરેલી: કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન, ખેડૂતો ચિંતાતુર

3 Dec 2021 12:29 PM GMT
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં કમોસમી વરસાદના કારણે કેળા, એરંડા, જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.