Connect Gujarat

You Searched For "Uttarakhand"

બદ્રિનાથના દર્શને પહોચ્યા મુકેશ અંબાણી, કડક સુરક્ષા વચ્ચે ભગવાન બદરી વિશાલની કરી વિશેષ પૂજા.....

12 Oct 2023 10:57 AM GMT
પાંચધામની યાત્રાનું હિન્દુમાં ખૂબ જ મહત્વ રહેલું છે. કેદારનાથ, બદ્રિનાથ સહિતના ધર્મ સ્થાનો પણ અનેક સેલિબ્રિટિ આવતા હોય છે

ઉત્તરાખંડ : નૈનીતાલમાં સ્કૂલ બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકતા 7 લોકોના મોત, 24 ઘાયલ….

9 Oct 2023 9:56 AM GMT
ઉત્તરાખંડના નૈનીતાલમાં રવિવારે રાત્રે એક સ્કૂલ બસ 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે

ઉત્તરાખંડ : મસુરીની હોટલમાં શોર્ટ સર્કિટના કારણે લાગી ભીષણ આગ, આખી હોટલ બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં.....

17 Sep 2023 8:02 AM GMT
ઉત્તરાખંડના મસુરીમાં કેમલ રોડ પર આવેલી એક હોટલમાં ભુષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો.

કેદારનાથની હેલિકોપ્ટર સેવા 5 દિવસ માટે બંધ કરાઇ, G20ના મહેમાનોને લેવા તમામ હેલિકોપ્ટર પહોચ્યા દિલ્હી...

8 Sep 2023 7:57 AM GMT
દિલ્હીમાં G-20 કોન્ફરન્સ માટે મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેને જોતા કેદારનાથ ધામની હેલિકોપ્ટર સેવા બંધ કરી દેવામાં આવી છે

એક સાથે 33 કરોડ દેવી-દેવતાઓના દર્શન કરાવતી ઉત્તરાખંડની પાતાલ ભુવનેશ્વર ગુફા, જાણો પૌરાણિક મહત્વ..

5 Sep 2023 2:58 AM GMT
પવિત્ર શ્રાવણ માસ તેના મધ્ય ચરણમાં છે, ત્યારે ભગવાન ભોળાનાથના ભક્તો શિવ પૂજામાં મગ્ન બન્યા છે. હરેક શિવાલયો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા છે. સનાતન...

ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બસ ખીણમાં ખાબકી, 6 મુસાફરોના મોત, 27 ઘાયલ

20 Aug 2023 1:41 PM GMT
ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની પાસે રવિવારે સાંજે એક બસ ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા છે. 27 લોકોને રેસ્ક્યુ કરીને...

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં અમદાવાદના 5 લોકોના નિધન, તમામ ભક્તો કેદારનાથના દર્શને જઇ રહ્યા હતા..

12 Aug 2023 5:57 AM GMT
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કાટમાળ હટાવતી વખતે એક કાર કાટમાળ નીચે દબાયેલી ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી છે.

ઉત્તરાખંડના છ જિલ્લામાં વરસાદને કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ કર્યું જાહેર

12 Aug 2023 3:52 AM GMT
દેશના અનેક રાજ્યોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી આવી જ સ્થિતિ રહે તેવી શક્યતા છે. વિભાગના નવીનતમ અપડેટ મુજબ,...

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે 9 લોકોએ ગુમાવ્યા જીવ, ઋષિકેશના ધલવાલા અને ખારા વિસ્તારમાં થયો ભારે વરસાદ

10 Aug 2023 4:26 PM GMT
ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા અને 12 લોકો ઘાયલ થયા છે. ઋષિકેશના ધલવાલા અને ખારા વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો...

ભારત: ઉત્તરાખંડથી લઇને આંદામાન-નિકોબાર સુધી અનુભવાયા ભૂકંપના આંચકા, 38 દિવસમાં 9મી વાર ધરા ધ્રુજી……

3 Aug 2023 6:02 AM GMT
ભારતમાં આજે સવારે ઉત્તરાખંડથી લઈ છેક આંદામાન-નિકોબાર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક સહિત 12 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

25 July 2023 4:12 AM GMT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક ચક્રવાતી પરિભ્રમણ પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું છે, જે દરિયાની સપાટીથી 5.8 થી 7.6...

ઉત્તરાખંડ : ચમોલીમાં વીજ કરંટ લાગતાં 16 લોકોના મોત, PM મોદીએ શોક વ્યક્ત કર્યો…

19 July 2023 11:26 AM GMT
ઉત્તરાખંડના ચમોલીમાં એક મોટો અકસ્માત થયો હતો. નમામી ગંગેના ગટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે કરંટ ફેલાયો છે. વીજ કરંટથી 16 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડના...