Connect Gujarat

You Searched For "Uttarakhand"

કેદારનાથમાં વરસાદ અને હિમવર્ષામાં પણ બાબાના ભક્તોની આસ્થા ડગમગી નહીં, સવારથી જ દર્શન માટે લાગી લાંબી કતારો

1 May 2023 7:47 AM GMT
કેદારનાથ ધામમાં આજે સવારથી વાતાવરણ ખરાબ છે. ધામમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. પરંતુ આ પછી પણ બાબાના કેદારના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે.

કેદારનાથ, યમનોત્રીથી લઈ લેહ અને હિમાચલ સુધી ભારે બરફ વર્ષા, ચારધામ યાત્રાળુઓ અધવચ્ચે અટવાયા

28 April 2023 6:44 AM GMT
જમ્મુ-કાશ્મીર, લેહ-લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે.

ઉત્તરાખંડ: હિમવર્ષા વચ્ચે ખુલ્યા બદ્રીનાથ ધામના કપાટ, ભક્તોની ઉમટી ભીડ

27 April 2023 3:53 AM GMT
ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ છે. બદ્રીધામના પણ દ્રાર ખૂલી ગયા છે. બદ્રીનાથ ધામને 15 ક્વિન્ટલ મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યું છે....

ઉત્તરાખંડ : કેબિનેટમંત્રી ચંદન રામ દાસનું નિધન, મુખ્યમંત્રી ધામીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો

26 April 2023 10:02 AM GMT
અચાનક ચંદન રામ દાસની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને બાગેશ્વરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નવસારી: બીલીમોરાની યુવતીનું અનોખુ સાહસ, બે ઉંચા શિખર સર કરી તિરંગો લહેરાવ્યો

24 April 2023 8:03 AM GMT
કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે એ કરી શકે આ કહેવત નવસારીની દીકરીએ સાર્થક કરી બતાવી છે.

ઉત્તરાખંડ: યાત્રા શરૂ થતા પહેલા કેદારનાથમાં બની મોટી દુર્ઘટના, હેલિકોપ્ટરના પંખાને કારણે એક યુવકનું મોત

23 April 2023 11:44 AM GMT
ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલિકોપ્ટર સાથે થયેલા અકસ્માતની ઝીણવટભરી તપાસ બાદ જ હકીકત બહાર આવશે

ઉત્તરાખંડના પિથોરાગઢમાં 4 મેથી આદિ કૈલાશ અને ઓમ પર્વતની યાત્રાની થશે શરૂઆત, વાંચો શું છે વિશેષતા

7 April 2023 4:18 AM GMT
ઉત્તરાખંડના પિથોરાગઢમાં 4 મેથી આદિ કૈલાશ અને ઓમ પર્વતની યાત્રાની શરૂઆત થશે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુઝી ભક્તો તવાઘાટ પોઇન્ટથી ચાલતા જતા હતા, પરંતુ...

ઉત્તરાખંડ : મસૂરીથી દેહરાદૂન આવતી બસ ખીણમાં ખાબકી, બે મુસાફરોના મોત

2 April 2023 4:27 PM GMT
ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક બસ રવિવારે મસૂરીથી દેહરાદૂન આવતી વખતે ખીણમાં પડી હતી, જેમાં બે મુસાફરોના મોત થયા હતા. પોલીસે આ અંગે માહિતી આપી...

દેવોનીભૂમિ ઉત્તરાખંડમાં આવેલ આ ધોધ અનેક રહસ્યોથી ભરેલો છે, દૂર-દૂરથી અહીં પહોંચે છે પ્રવાસીઓ

22 March 2023 6:07 AM GMT
ભારત સમગ્ર વિશ્વમાં તેની સંસ્કૃતિ અને પરંપરાઓ માટે પ્રખ્યાત છે. અહીં રહેલા અનેક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને જોવા માટે દેશ-વિદેશથી લોકો અહીં આવે છે.

જો તમે હિલ સ્ટેશનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો ઉત્તરાખંડની આ જગ્યાઓ બેસ્ટ છે...

28 Feb 2023 7:41 AM GMT
પવિત્ર ભૂમિ પર દેવી-દેવતાઓ છે. જ્યાં દેવોના દેવ મહાદેવ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સહિત અન્ય દેવતાઓનો વાસ છે. આ સિવાય ઉત્તરાખંડમાં ઘણા મોટા પ્રવાસન...

ભરૂચ : ગ્લોબલ વોર્મિંગ-ગ્રીન ઈન્ડિયાના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલા ઉતરાખંડના સાયકલિસ્ટનું કરાયું ભવ્ય સ્વાગત

1 Feb 2023 12:11 PM GMT
ઉતરાખંડથી સાઇકલ લઈને નીકળેલા સાયકલિસ્ટનું ભરૂચ જીલ્લામાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઉત્તરાખંડના પિથોરાગઢમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા

22 Jan 2023 8:25 AM GMT
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના મુન્સિયારી અને નાચની સહિત અનેક વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.