Connect Gujarat

You Searched For "vagra"

ભરૂચ : વાગરાના સડથલા ગામે સૂરજ બિલ્ડકોન કંપનીએ આદિવાસી પરિવારો સાથે ઉજવી દિવાળી

23 Oct 2022 8:54 AM GMT
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સડથલા ગામે ગરીબ પરિવારના બાળકો સાથે સૂરજ બિલ્ડકોન કંપનીએ દિવાળીની ઉજવણી કરી હતી.

ભરૂચ: વાગરા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોકસો એક્ટ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયું

7 Oct 2022 9:55 AM GMT
ગુજરાત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્યના કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન ઇન ચીફ જસ્ટિસ અરવિંદકુમાર તથા ગુજરાત રાજ્ય કાનૂની...

ભરૂચ : જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા વાગરા પંથકમાં શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયો

30 Sep 2022 12:30 PM GMT
ભરૂચની ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ માટે જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા મોબાઈલ સાયન્સ લેબનો કોન્સેપ્ટ પ્રસ્તૂત કરાયો હતો.

ભરૂચ: વાગરાના દેરોલ ખાતે ધી વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ

27 Sep 2022 10:11 AM GMT
ભરૂચના દેરોલ ખાતે ધી WBVF બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લી. ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.

ભરૂચ: વાગરા તાલુકાના આઉટ સોર્સિંગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા,લોકોના કામ અટવાયા

20 Sep 2022 12:09 PM GMT
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ના આઉટ સોર્શીગના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા સરકારી કામમાં રોક લાગી હતી. જનસેવા

ભરૂચ: વાગરામાં કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા

21 July 2022 10:48 AM GMT
વાગરાના અરગામા ગામના સરપંચ,ઉપસરપંચ સહિતના કાર્યકરોએ ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ભાજપનો ખેસ પહેરી કેસરીયો ધારણ કરતા રાજકારણ ગરમાયું

ભરૂચ: વાગરાના જણીયાદરા ગામે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં મિત્રએ કરી મિત્રની હત્યા

8 July 2022 10:22 AM GMT
ભરૂચના વાગરા તાલુકાનાં જણીયાદરા ગામે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

ભરૂચ: વાગરા વિધાનસભા ભાજપની પરિચય બેઠક યોજાય, કાર્યકરોને અપાયું માર્ગદર્શન

3 July 2022 7:15 AM GMT
ભાજપ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરીયાએ પ્રદેશ તરફથી મળેલ વિવિધ કાર્યક્રમો, થયેલ કામગીરીની સમીક્ષા તથા આગામી દિવસોમાં આવનારી ચૂંટણીનેલક્ષમાં રાખી કાર્યકરોને...

ભરૂચ : વાગરાના કેશવાણ અને ગંધાર પ્રાથમિક શાળા ખાતે યોજાયો શાળા પ્રવેશોત્સવ

25 Jun 2022 9:13 AM GMT
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ દરમ્યાન નાના ભૂલકાઓને ઉત્સાહભર્યા વાતાવરણમાં શાળાઓમાં પ્રવેશ અપાય રહ્યો છે

ભરૂચ : વાગરા ખાતે રાજ્યમંત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા

24 Jun 2022 3:31 PM GMT
માર્ગ અને મકાન ,વાહન વ્યવહાર,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં ભરૂચમાં જિલ્લાના વાગરાના તાલુકાના...

ભરૂચ : અદાણી ફોઉન્ડેશન-દહેજ દ્વારા વાગરા તાલુકાની સરકારી શાળાઓમાં સપ્તાહ સુધી યોગ કરાયા

20 Jun 2022 10:58 AM GMT
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પ્રત્યેક વર્ષે 21 જૂન “વિશ્વ યોગ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ભરૂચ : વાગરાના રહાડ ગામની સીમમાં વીજ કરંટ લાગતાં ગાયનું મોત, GEBની બેદરકારી સામે લોકોમાં રોષ

4 Jun 2022 8:54 AM GMT
ગાય ખેતરમાં ખુલ્લા પડેલાં વીજ વાયરના સંપર્કમાં આવી જતાં વીજ કરંટ લાગતાં ગાયનું ઘટના સ્થળે મોત નીપજ્યું