રાજકોટગુજરાતની ગોંડલ વિધાનસભા બેઠક પર તકરારની શંકા,પોલીસ ફોર્સ વધારવા આદેશ કરાયો ચૂંટણીપંચની સૂચના બાદ ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણી દરમિયાન IPS અધિકારી થી માંડીને રાજકોટ ગ્રામ્ય પોલીસ કેમ્પ ઉભા કરી દેવાયા છે. By Connect Gujarat 29 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ ચૂંટણીને લઈ પોલીસ અકેશનમાં,10 હજાર જવાનો તૈનાત અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીને લઈ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગયું છે By Connect Gujarat 26 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપઆપનો CM પદનો ચહેરો એવા ઈશુદાન ગઢવી આવી રીતે કરી રહ્યા છે પ્રચાર, જીતનો પણ કર્યો દાવો ખંભાળિયા અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક નાની મોટી સમસ્યા છે તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી રહ્યા છે By Connect Gujarat 22 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપઅમરેલી: આ બેઠકની ચૂંટણી પર છે સમગ્ર રાજ્યની નજર, જુઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કેવી છે ટક્કર પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ ગણાતા દિલીપ સંઘાણી, પરસોતમ રૂપાલા અને બાવકુ ઉંઘાડને પરાજીત કરીને જાયન્ટ કિલરનુ બિરૂદ મેળવી ચૂક્યા છે By Connect Gujarat 22 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ચા નાસ્તાના ખર્ચના ભાવ નક્કી કરવામાં આવ્યા, કલેકટરે કાર્યશાળા યોજી આપી તમામ કર્મચારીઓને ટ્રેનીંગ અમદાવાદ કલેક્ટર દ્વારા યોજાય કાર્યશાળા,ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓને આપવામાં આવી તાલીમ By Connect Gujarat 12 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતPM નરેન્દ્ર મોદી ગુજરાતમાં 25થી વધુ સભા ગજવશે, સમગ્ર રાજ્યને આવરી લેવાશે... ભારતીય જનતા પાર્ટીએ પણ શરૂ કરી તૈયારી, ગુજરાતમાં PM મોદી 25થી વધુ સભા ગજવશે By Connect Gujarat 05 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : સમાજના આગેવાનોને ટિકિટ આપવાની ક્ષત્રીય સમાજની માંગ, નહીં તો કરશે પક્ષ વિરુધ મતદાન ! ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચુક્યું છે, ત્યારે હવે વિવિધ સમાજના લોકો પોતાના સમાજના આગેવાનોને રાજકીય પ્રતિનિધિત્વ મળે તેવી માંગ કરી રહ્યા છે. By Connect Gujarat 05 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભાજપના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા સંપન્ન, જુઓ સૌથી વધુ ક્યાથી ઉમેદવારી ફોર્મ ભરાયા..! By Connect Gujarat 29 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતAAPના ઉમેદવારોની સાતમી યાદી જાહેર, વધુ 13 ઉમેદવારોના નામ કર્યા જાહેર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી દેવામાં આવી છે. By Connect Gujarat 28 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn