Connect Gujarat

You Searched For "#Village"

ભરૂચ : ઝઘડીયાના ભાલોદ-પ્રાંકડ ગામ નજીક સર્જાયો માર્ગ અકસ્માત, 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત...

14 May 2022 1:05 PM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ રોડ પર આવેલા પ્રાંકડ ગામ નજીક માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.

વલસાડ : શું તમારા ગામમાં પણ આવે છે આવા "વૈદ્યરાજ" !, જુઓ 2 ઢોંગીએ લોકોને કેવી રીતે છેતર્યા.

8 May 2022 10:26 AM GMT
શહેરના ખડકી ભગડા કુંભારવાડ વિસ્તારમાં 2 ઢોંગીઓએ એક પરિવારની મહિલાને આયુર્વેદિક દવા પીવડાવી 9 હજાર રૂપિયા ઉઘરાવી લીધા હતા.

ભરૂચ: વાલિયાના અંતરિયાળ વિસ્તારમાં દીપડીને ઝેર આપી મોતને ઘાટ ઉતારાય હોવાનો દાવો, વાંચો ચોંકાવનારો કિસ્સો

4 May 2022 6:50 AM GMT
તાજેતરમાં જ આપણે એક ફિલ્મ નિહાળી હતી અને એનું નામ હતું "શેરની". આ ફિલ્મમાં એક વાઘના શંકાસ્પદ મૃત્યુની કહાની દર્શાવવામાં આવી છે. આવી જ એક ઘટના ભરૂચ...

અંકલેશ્વર : ખેતરોમાં હવે ખળી બનાવવાની પ્રથા લુપ્ત, જુની પરંપરા જાળવવા ખેડુતોને અપીલ

26 March 2022 12:02 PM GMT
ખેતરોમાં તૈયાર થયેલા પાકને રાખવા માટે ખેતરોમાં બનાવવામાં આવતી ખળીઓ હવે લુપ્ત થઇ રહી છે.

સાબરકાંઠા : પાણીની તાણ અનુભવતું તખતગઢ ગામ બન્યું "પાણીદાર", ગ્રામજનો માટે કરાય અનોખી સુવિધા...

23 March 2022 7:26 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામ દ્વારા પાણીનું પાણીદાર વ્યવસ્થાપન કરી બતાવાયું છે.

સાબરકાંઠા : રીંછના આંટાફેરાથી પીપોદરના ગ્રામજનોમાં ફફડાટ, વિડીયો થયો વાઇરલ...

21 March 2022 5:45 AM GMT
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપોદર ગામે રીંછના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, દૂધમંડળીના CCTV કેમેરામાં આ રીંછ કેદ થતાં વિડીયો ખૂબ...

ભગવંત માને શહીદ ભગતસિંહના ગામમાં CM પદના શપથ લીધા

16 March 2022 10:09 AM GMT
ભગવંત માન પંજાબના 17મા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે ભગવંત માનને CM પદના શપથગ્રહણ કરાવ્યા હતા.

ભરૂચ : મહિલા દિવસે જ માતૃત્વનું ભાન ભૂલી નિષ્ઠુર જનેતા, મોટા કરારવેલ ગામે તરછોડ્યું નવજાત શિશુ

8 March 2022 8:32 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટા કરારવેલ ગામ નજીકથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

ભરૂચ : ઝઘડીયાના રતનપોર નજીક બિરલા સેન્ચ્યુરી કંપનીની બસનો અકસ્માત, એક વ્યક્તિ ફસાયો...

7 March 2022 4:52 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપોર ગામ નજીક લકઝરી બસ નાળાની રેલિંગ સાથે ભટકાઇ હતી, ત્યારે બસમાં સવાર મુસાફરો પૈકી એક વ્યક્તિ ફસાય જતા બસનું પતરું...

જુનાગઢ : ગઢાળી ગીર ગામે જંગલી ભૂંડના હુમલામાં 3 લોકોને ગંભીર ઇજા, ઇજાગ્રસ્તો સારવાર હેઠળ...

22 Feb 2022 5:31 AM GMT
જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ગઢાળી ગીર ગામે જંગલી ભૂંડના હુમલામાં 3 લોકોને ગંભીર ઇજા પહોચી હતી.

અમરેલી : જુઓ, જીવના જોખમે ધાતરવડી નદીના પુલ પરથી કેવી રીતે પસાર થઈ રહ્યા છે લોકો..!

21 Feb 2022 9:15 AM GMT
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક આવેલ ધાતરવડી નદીનો પુલ ભયાનક પરિસ્થિતિમાં આવી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

તાપી : પ્રથમવાર ગોરૈયાના ખેડૂતે કરી મહાબળેશ્વરની સ્ટ્રોબેરીની ખેતી, અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ...

19 Feb 2022 10:33 AM GMT
મહત્તમ પહાડી અને ઠંડા પ્રદેશમાં કરવામાં આવતી સ્ટ્રોબેરીની ખેતી હવે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો પણ કરી રહ્યા છે.