ગુજરાતગીર સોમનાથ: એવા ગામ કે જયાં લાખોના ખર્ચે ઓવરહેડ ટાંકી તો બની ગઈ પણ પીવાનું પાણી જ નથી આવતું ! ધામેળેજ ગામ તથા ધામળેજ બંદરના હજારો પરિવારો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે. By Connect Gujarat 29 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી : મેઘરજના ઉન્ડવા ગામે પીવાનું પાણી નહીં મળતા લોકો પરેશાન, ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી પાણી માટે વહેલી સવારથી આખો દિવસ મહિલાઓને દર દર ભટકવું પડે છે By Connect Gujarat 15 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઉનાળાના આરંભે અમરેલી-ગીદરડીવાસીઓના પાણી માટે વલખાં, ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી... સમગ્ર ગીદરડી ગામ પીવાના પાણીના એક બેડા માટે હેરાન પરેશાન થઈ રહ્યું છે. By Connect Gujarat 12 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : પાણીના પ્રશ્ને અંકેવાળીયા ગામે મહિલાઓએ કર્યો ચક્કાજામ, અસંખ્ય વાહનો અટવાયા..! ઝાલાવાડ પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં ગ્રામ્ય પંથકમાં પીવાના પાણીના પોકારો શરૂ થયા છે. By Connect Gujarat 10 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: પ્રાંતિજમાં ભરઉનાળે પાણીનો કકળાટ,મહિલાઓ 1 કી.મી.દૂરથી પાણી ભરી લાવવા માટે મજબૂર પાલિકામા છેલ્લા ચાર દિવસથી રજુઆત બાદ પણ આ વિસ્તારના રહીશોને પાણી ન મળતા હાલતો રહીશોને પાણી માટે આમતેમ વલખા મારવા પડી રહ્યા છે By Connect Gujarat 06 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : સ્માર્ટ સિટીમાં પાણીનો કકળાટ,આજવા રોડની સોસાયટીના રહીશોએ કોર્પોરેશન કચેરીએ માટલાં ફોડયા વડોદરા શહેરના આજવા રોડ ચામુંડા નગરના રહીશોએ કોર્પોરેશનની વોર્ડ કચેરી ચાર ખાતે માટલા ફોડી અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. By Connect Gujarat 06 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : છેવાડાના ગામોમાં પાણી અને પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાતા માલધારીઓની હિજરત માલધારીઓને હિજરત કરવાની નોબત આવી છે. રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમીની વચ્ચે પાણીનો પોકાર ઉઠ્યો છે. By Connect Gujarat 02 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કોંગ્રેસના કાર્યકરો ડોલ-ટબ લઇને પહોચ્યા મ્યુ. કમિશનરના બંગલે, જુઓ પછી શું થયું..! અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક વોર્ડમાં પાણીની હાડમારી છે અને અનેક ફરિયાદો પણ ઉઠવા પામી છે By Connect Gujarat 12 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : સિંચાઇ માટે પાણી નહીં ખેડૂતોના વલખાં, ભૂગર્ભ જળસ્તર પણ હજારો ફૂટ જમીન નીચે પહોચ્યું ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રણ વર્ષ થી સારો વરસાદ વરસવા છતાં ખેડૂતો ઉનાળામાં પિયતના પાણી માટે વલખા મારવા પડે છે By Connect Gujarat 08 May 2022Share Twitter Share Whatsapp LinkedIn