Connect Gujarat

You Searched For "wife"

રાજકોટ : પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપી, પછી જુઓ શું થયું..!

17 Nov 2023 6:55 AM GMT
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપી પાડી હતી.

વડોદરા: માંજલપુર વોર્ડ નં-18ના BJPના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા માર માર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

27 Oct 2023 1:09 PM GMT
વડોદરાના માંજલપુર વિસ્તારના વોર્ડ નં-18ના BJPના પ્રમુખ પાર્થ પટેલે પત્નીને માર મારતા મામલો વધુ વિવાદિત બન્યો છે.

ડાંગ : બનેવી એ જ સાળાની પત્નીને પતાવી દીધી, ગર્ભવતી મહિલાની હત્યા કરનાર હત્યારાની ધરપકડ...

20 Sep 2023 9:07 AM GMT
આહવા તાલુકાના ગોંડલવિહીર ગામે ગર્ભવતી મહિલાની હત્યા કરનાર બનેવીની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ: વાગરામાં પતિ-પત્નિ વચ્ચેના અણબનાવમાં પતિએ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત,પોલીસે તપાસ શરૂ કરી

13 Sep 2023 4:50 AM GMT
ભરૂચના વાગરા તાલુકાના પખાજણ સ્થિત નિમાર્ણધીન યશો કંપનીમાં કામ કરતા કામદારે પત્ની સાથે બોલાચાલી થતા ઇસમે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું....

પત્ની સાથે વિઝા વગર ઘૂમો આ દેશમાં, વિઝા માટે કોઈને પણ કરગરવાની જરૂર નથી.....

12 Sep 2023 10:38 AM GMT
વિદેશમાં ફરવા જવુ કોને ના ગમે? ફરવાના શોખીન લોકો ફરવા માટે નવા નવા દેશની શોધ કરતાં જ હોય છે. પરંતુ ફરવા માટે વિઝાની જરૂર પડે છે

પંચમહાલ : પત્ની સાથે આડા સંબંધના વહેમમાં પતિએ કરી કૌટુંબિક ભાઈની હત્યા, પોલીસ તપાસ શરૂ...

8 Sep 2023 10:59 AM GMT
કાલોલ તાલુકાના બાકરોલ ગામે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં પતિએ લાકડીના ઘા મારી કૌટુંબિક ભાઈનું ઢીમ ઢાળી દીધું,

સાઉથના દિગ્ગજ એક્ટરની પત્નીનું હાર્ટ એટેકથી મોત, બેંગકોકના પ્રવાસ દરમ્યાન બન્યો આ બનાવ....

8 Aug 2023 8:15 AM GMT
કન્નડ ફિલ્મ અભિનેતા વિજય રાઘવેન્દ્ર પર આ સમયે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમની પત્ની સ્પંદના રાઘવેન્દ્રનું હાર્ટ એટેકથી અવસાન થયું છે.

RRRના એક્ટર રામ ચરણના ઘરે છવાયો ખુશીઓનો માહોલ, પત્ની ઉપાસનાએ આપ્યો દીકરીને જન્મ

20 Jun 2023 7:18 AM GMT
સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર રામ ચરણના ઘરે દીકરીનો જન્મ થયો છે. રામ ચરણની પત્ની ઉપાસનાને ગઇ કાલે રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સુરત : પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પરે બાઈકસવાર દંપત્તિને અડફેટે લીધું, પતિની નજર સામે પત્નીનું મોત...

19 Jun 2023 8:55 AM GMT
સુરત શહેરના સચિન વિસ્તારમાં પૂરપાટ જતા ડમ્પરે બાઈકસવાર દંપતીને અડફેટે લીધું હતું.

સુરત: રત્નકલાકારે પરિવાર સાથે ઝેરી દવા પી લેતા ચકચાર, પત્ની અને પુત્રીનું મોત

8 Jun 2023 6:50 AM GMT
સુરતના સરથાણા વિસ્તારનો બનાવરત્નકલાકારે પરિવાર સાથે કર્યો આપઘાતપત્ની અને પુત્રીનું મોતપોલીસે તપાસ શરૂ કરીસુરતમાં રત્નકલાકારે પરિવાર સાથે ઝેરી દવા પી...

દાહોદ : પત્નીને તેડવા ગયેલ જમાઈની સાસરિયા સાથે માથાકૂટ થતાં સાસુને પતાવી દીધી, પોલીસે કરી જમાઈની ધરપકડ

3 Jun 2023 12:24 PM GMT
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે જમાઈએ સાસુની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સુરત: મિત્રએ મિત્રની પત્નીનો કપડા બદલતો વિડીયો ઉતાર્યો, બ્લેકમેલ કરી દુષ્કર્મ આચારતા નોંધાય પોલીસ ફરિયાદ

29 May 2023 7:38 AM GMT
કાપડનગરી સુરતમાં આરોપી રવિએ તેના મિત્રની પત્નીનો ન્યૂડ વીડિયો ઉતાર્યો હતો. બાદમાં મહિલાને બ્લેકમેઇલ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.