Connect Gujarat

You Searched For "workers"

અંકલેશ્વર : GIDCની શક્તિ ઇન્સ્યુલેટેડ વાયર્સ કંપનીએ 15 કામદારોને નોટીસ આપ્યા વિના છૂટા કર્યા, કામદારોમાં રોષ...

14 Jun 2023 3:57 PM GMT
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શક્તિ ઇન્સ્યુલેટેડ વાયર્સ કંપની દ્વારા 15 કામદારોને નોટીસ આપ્યા વિના અચાનક છૂટા કરી દેવામાં આવ્યા છે, ત્યારે...

અમરેલી : સાવરકુંડલામાં જનસેવા કેન્દ્રના આઉટસોર્સ કર્મીઓની વીજળીક હડતાળ, અરજદારોને હાલાકી...!

5 Jun 2023 11:35 AM GMT
સાવરકુંડલા મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ પર ઉતરી જતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

સુરેન્દ્રનગર : કતલખાને લઇ જવાતા 3 ગૌવંશને પાટડી પોલીસ અને બજરંગ દળના કાર્યકરોએ મુક્ત કરાવ્યા...

12 May 2023 10:57 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પોલીસ અને બજરંગ દળની ટીમ દ્વારા ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી ગૌવંશ તસ્કરો પાસેથી 3 ગૌવંશને બચાવ્યા હતા.

અમદાવાદ: બજરંગ દળના કાર્યકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળુ બાળી કર્યો વિરોધ,જુઓ શું છે કારણ

5 May 2023 6:58 AM GMT
ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યોકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળું દહન કર્યું અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.

વડોદરા : પોતાના હક્ક માટે સરકાર પાસે કામદારોની યાચનાઓ, કામદાર સંગઠનોએ યોજી ધરણાં-રેલી...

1 May 2023 11:10 AM GMT
તા. 1લી મે એટલે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ... એટલું જ નહીં, આજે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ પણ છે,

સુરત : એક્સલસ બિલ્ડીંગમાં ગટર સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકો ગુંગળાયા, 1 શ્રમિકનું સારવાર દરમ્યાન મોત

13 April 2023 2:46 PM GMT
ભીમરાડ રોડની એક્સલસ બિલ્ડીંગમાં સર્જાય દુર્ઘટનાબેઝમેન્ટની ગટરને સાફ કરવા ઉતર્યા હતા 3 શ્રમિકોગટરમાં ગુંગળાય જતાં 1 શ્રમિકનું સારવાર વેળા મોતમળતી...

સુરત : બારડોલી ખાતે ભાજપ પ્રદેશની બેઠક મળી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકરોના ક્લાસ લીધા..!

8 April 2023 12:29 PM GMT
આવનાર લોકસભાની ચૂંટણી તૈયારીના ભાગરૂપે ફરીવાર ભાજપે કમર કસી છે. જેમાં બુથ મેનેજમેન્ટ ઉપર વધુ એકવાર ભરોસો મુકી પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યભરમાં બેઠક શરૂ...

દાહોદ : આમલી ખજુરીયા ગામે ટાંકીનું ધાબુ ભરતી વેળા થયું ધરાશાયી, 6 પૈકી 2 શ્રમિકોની હાલત ગંભીર..!

7 April 2023 12:50 PM GMT
દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના આમલી ખજુરીયા ગામે ટાંકીનો સ્લેબ તૂટતાં 6 જેટલા શ્રમિકો કાટમાળ નીચે દબાયા હતા.

ભારતીય જનતા પાર્ટીનો આજે 44મો સ્થાપના દિવસ,PM મોદીએ કાર્યકરોને કર્યું સંબોધન

6 April 2023 5:58 AM GMT
આજે ભાજપનો 44મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

ભરૂચ: રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જઈ રહેલા કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોની પોલીસે કરી અટકાયત

3 April 2023 6:56 AM GMT
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જઈ રહેલ ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતીસુરતની કોર્ટમાં કોંગ્રેસી સાંસદ...

અંકલેશ્વર: શહેર ભાજપની કારોબારી બેઠક યોજાય, લોકસભાની ચૂંટણી માટે કામે લાગી જવા કાર્યકરોને કરાયુ આહવાહન

6 Feb 2023 11:34 AM GMT
અંકલેશ્વર શહેર ભાજપની કારોબારી બેઠકનું આયોજનભીડભંજન હનુમાન મંદિરે બેઠક યોજાયચૂંટણીમાં સારી કામગીરી કરનાર કાર્યકરોનું કરાયુ સન્માનઅંકલેશ્વર શહેર ભાજપની...

દિલ્હી: MCDના મેયર, ડેપ્યુટી મેયરની ચુંટણીમાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ, મારામારી અને ધક્કામૂકીનાં દ્રશ્યો

6 Jan 2023 1:25 PM GMT
હંગામાને કારણે દિલ્હીમાં MCDના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા ત્રણ કલાક પછી પણ શરૂ થઈ નથી.