Connect Gujarat

You Searched For "સુરત"

સુરત: સેન્ટ્રલ બ્યુરોના નામે 45 હજાર પડાવનાર તોડબાજ પત્રકારો પોલીસના સકંજામાં

20 May 2022 11:40 AM GMT
સુરતમાં અમરોલી ખાતે સેન્ટ્રલ બ્યુરોના નામે 45 હજાર પડાવનાર તોડબાજ પત્રકારોની પોલીસે ધરપકડ કરી છે.

સુરત : કોરોના કાળથી બંધ થયેલ અન્નપૂર્ણા યોજના પુનઃ શરૂ થશે, હવે 10 નહીં પણ રૂ. 5માં મળશે જમવાનું : રાજ્યમંત્રી

20 May 2022 9:57 AM GMT
અન્નપૂર્ણા યોજના વિશે રાજ્યમંત્રીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, અન્નપૂર્ણા યોજના નવા ક્લેવર સાથે ટૂંક સમયમાં આવી રહી છે.

સુરત : કામરેજના ઉંભલ નજીકથી SOG પોલીસે રૂ. 70 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો, ટ્રક ચાલક ફરાર...

13 May 2022 1:53 PM GMT
ગુજરાત રાજ્યમાં યુવાધનને બરબાદ કરતા નશીલા કારોબારો પર ફરી એક વાર પોલીસે લાલ આંખ કરી છે.

સુરત : શ્રમિકો માટે શરૂ કરાયેલી અન્નપૂર્ણા યોજનાના કેબીનો બંધ, સેવા પુનઃ શરૂ કરવા શ્રમિકોની "માંગ"

12 May 2022 1:17 PM GMT
અન્નપૂર્ણા યોજના બંધ થવાથી શ્રમિકોએ કહ્યું 10 રૂપિયામાં અમારું પેટ ભરાતું હતું હવે ખાવાના પણ ફાંફા પડે છે. કામ ધંધો મળતો નથી

સુરત:કાર્ડીયો એરેસ્ટને કારણે બેભાન થયેલી વ્યકિતનો સીપીઆર આપી જીવ બચાવી શકાય,ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયો કાર્યક્રમ

23 April 2022 10:37 AM GMT
સીપીઆર વિશે સમજણ આપતા તેમણે જણાવ્યું હતું કે, કાર્ડીયો એરેસ્ટને કારણે બેભાન થયેલી વ્યકિતના છાતીના નીચે મધ્ય ભાગે સળંગ ૩૦ વખત બે ઇંચ સુધી પ્રેસ કરવાનું...

સુરત : ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન સામે ઉઠી ફરિયાદો, માંડ બે-ત્રણ વાર કચરો એકત્ર કરાતા સ્થાનિકોમાં રોષ

12 April 2022 12:50 PM GMT
ઉધના અને લીંબયાત ઝોનમાં ડોર ટુ ડોર ગારબેજના વાહનો માત્ર 2 કે, 3 દિવસ કચરો ઉઘરાવવા માટે આવતા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

સુરત: GSTના સુપ્રીટેન્ડન્ટ સહિત 3 કર્મચારીઓ રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાયા

12 April 2022 11:24 AM GMT
GST સુપ્રીટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા ઈન્સ્પેકટર અને ઓપરેટર પણ ઝડપાયા રૂ.15 હજારની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા

સુરત: ડાયમંડ સીટી હવે સોલાર સિટી બનવા તરફ અગ્રેસર,જુઓ સરકાર શું કરી રહી છે આયોજન

11 April 2022 12:46 PM GMT
સુરતમાં ફેબ્રુઆરી માસ સુધીમાં લાગવાયા રેકોર્ડ બ્રેક પાવર પ્લાન્ટ 42,000 ઘરોમાં લાગ્યા 205 મેગાવોટના પ્લાન્ટ

સુરત : જૂની પેન્શન યોજનાના અમલ માટે શિક્ષકોએ વિરોધ નોંધાવી બ્લેક-ડે મનાવ્યો...

1 April 2022 10:37 AM GMT
જૂની પેન્શન યોજના શરૂ કરવા ઉઠી માંગ શિક્ષકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું

સુરત : RTO કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજદારોને ખાવા પડતાં ધરમધક્કા, જાણો શું છે કારણ..!

29 March 2022 12:56 PM GMT
સુરત આરટીઓ પાસે છેલ્લા ઘણા સમયથી લાયસન્સ માટે જરૂરી સ્માર્ટકાર્ડ જ નથી. સ્માર્ટ કાર્ડની અછત

સુરત : ભેસ્તાનમાં ગેરકાયદેસર રીતે અનાજનો સંગ્રહ કરેલો જથ્થો મળ્યો હોવાની બૂમો ઉઠી..!

29 March 2022 12:52 PM GMT
શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર 37,38 અને 39માં ગેરકાયદેસર રીતે અનાજની ગુણોનો સંગ્રહ કરાયેલો જથ્થો મળી આવ્યો હતો.

સુરત : અઠવામાં શાળા દ્વારા પરમિટ કાર્ડ નહિ મળતા વિધાર્થીના વાલીનો વિરોધ

28 March 2022 1:25 PM GMT
500 જેટલાં વિદ્યાર્થીઓના એડમિશન કાર્ડ અટકાવ્યા હોવાની ફરિયાદ સાથે વાલીઓ શાળા બહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો