• શિક્ષણ
 • સ્પોર્ટ્સ
વધુ

  ભરૂચ માં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મેરેથોન દોડ યોજાઈ

  Must Read

  પીએમ મોદીએ કર્યું કોપ-૧૩ સમિટનુ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઉદ્ઘાટન

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં આયોજિત વન્યજીવોના પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સાથે જોડાયેલા 13માં સંમેલન COP-13નું વીડિયો કોન્ફરન્સીંગ...

  “મોતની કેનાલ” : વડોદરામાં બાઇક સાથે 3 યુવાનો નર્મદા કેનાલમાં ખાબક્યા

  વડોદરા અને આણંદ જીલ્લામાં યુવાનોના કેનાલમાં ડૂબી જવાના બે અલગ અલગ બનાવો બન્યા હતા, જેમાં બાઇક સવાર...

  અમરેલી : અનિડા ગામે કૂવામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો, વન વિભાગ દ્વારા રેસક્યું હાથ ધરાયું

  અમરેલી જીલ્લાના અનિડા ગામે આવેલ વાડીના કૂવામાં ખાબકી જતાં એક સિંહણનું મોત નીપજ્યું હતું, ત્યારે વન વિભાગ...

   

  ભરૂચમાં સ્વચ્છતા અંગે લોક જાગૃતતા અર્થે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ હતુ,ધારાસભ્ય દુષ્યંત પટેલે લીલીઝંડી બતાવીને દોડનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.

  defba585-565b-4c24-9e51-e84140f120eb

  સ્વચ્છતા અંગે લોકો વધુમાં વધુ જાગૃત બને અને શહેર ગંદકી મુક્ત રહે તેવા સંકલ્પ સાથે ભરૂચની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રન ફોર ક્લિનનેશના ભાગ રૂપે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં શહેરના બાળકો,યુવાનો,મહિલાઓ સહિત મોટી સંખ્યામાં દોડવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.ઉપરાંત ભરૂચ નગર પાલિકાના સફાઈ કામદારો પણ રન ફોર ક્લિનનેશમાં ભાગ લઈને સ્વચ્છતા અંગે લોક જાગૃતતા લાવવાના પ્રયાસો કર્યા હતા.

  મેરેથોન સેવાશ્રમ રોડ સ્થિત હોસ્ટેલ ગ્રાઉન્ડ થી શ્રવણ ચોકડી પરત નિલકંઠ નગર ખાતે  પુર્ણ થઇ હતી.

  આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલે દોડવીરોને પ્રોત્સાહિત કરીને મેરેથોનમાં ભાગ લેવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  પીએમ મોદીએ કર્યું કોપ-૧૩ સમિટનુ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઉદ્ઘાટન

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં આયોજિત વન્યજીવોના પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સાથે જોડાયેલા 13માં સંમેલન COP-13નું વીડિયો કોન્ફરન્સીંગ...
  video

  “મોતની કેનાલ” : વડોદરામાં બાઇક સાથે 3 યુવાનો નર્મદા કેનાલમાં ખાબક્યા

  વડોદરા અને આણંદ જીલ્લામાં યુવાનોના કેનાલમાં ડૂબી જવાના બે અલગ અલગ બનાવો બન્યા હતા, જેમાં બાઇક સવાર 3 યુવાનો વડોદરાના શેરખી ગામ...

  અમરેલી : અનિડા ગામે કૂવામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો, વન વિભાગ દ્વારા રેસક્યું હાથ ધરાયું

  અમરેલી જીલ્લાના અનિડા ગામે આવેલ વાડીના કૂવામાં ખાબકી જતાં એક સિંહણનું મોત નીપજ્યું હતું, ત્યારે વન વિભાગ દ્વારા સિંહણના મૃતદેહને બહાર કાઢવા...
  video

  LRD મહિલા ભરતી સંદર્ભે રાજ્ય સરકારનોમોટો નિર્ણય, જુઓ શું કહ્યુ નાયબ મુખ્યમંત્રીએ

  એલઆરડીની ભરતી મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે ગઇકાલે પત્રકાર પરિષદ યોજી હતી.
  video

  સુરત: ભારતીય વાયુ સેનામાં એરમેન માટે ભરતી મેળો યોજાયો, રાજ્યભરના યુવા ઉમેદવારો હાજર રહ્યા

  રાજ્યભરના ૧૨ સાયન્સ પાસ યુવા અપરિણીત યુવા ઉમેદવારો માટે ભારતીય વાયુ સેનામાં એરમેન ભરતી માટેનો મેળો સુરતના આંગણે યોજાયો હતો. જેમાં સેન્ટ્રલ...

  More Articles Like This

  - Advertisement -