“વાયુ” ગુજરાતની સીમાથી દૂર જતાં સૌરાષ્ટ્ર તરફ જતી વિમાની સેવા શરું કરાઇ: એરપોર્ટ ઓથોરીટીનો નિર્ણય

New Update
“વાયુ” ગુજરાતની સીમાથી દૂર જતાં સૌરાષ્ટ્ર તરફ જતી વિમાની સેવા શરું કરાઇ: એરપોર્ટ ઓથોરીટીનો નિર્ણય

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવનાર 48 કલાક સુધી દરિયાઈ સ્થિતિ યથાવત રહશે તેમજ મધ્યગુજરાતમાં ભારે વરસાદ પાડવાની સંભાવનાઓ પણ છે. ત્યારે સૌરાષ્ટ્ર તરફ જતી વિમાની સેવા પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટ દૂર થયુ છે. જેને લઈને સૌરાષ્ટ્ર તરફ જતી વિમાની સેવા પુન: શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સમ