Connect Gujarat
ગુજરાત

વલસાડ : જિલ્લામાં ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર બન્યું સાબદું, દમણગંગા નદીમાં છોડાય રહ્યું છે પાણી

વલસાડ જીલ્લામાં ભારે વરસાદના પગલે તંત્ર સાબદું બની ગયું છે. મધુબન ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના પગલે દમણગંગા નદીની સપાટી વધી રહી હોવાથી લોકોને નદી કિનારે નહીં જવા અપીલ કરવામાં આવી છે.

વલસાડ : જિલ્લામાં ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર બન્યું સાબદું, દમણગંગા નદીમાં છોડાય રહ્યું છે પાણી
X

વલસાડ જીલ્લામાં ભારે વરસાદના પગલે તંત્ર સાબદું બની ગયું છે. મધુબન ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના પગલે દમણગંગા નદીની સપાટી વધી રહી હોવાથી લોકોને નદી કિનારે નહીં જવા અપીલ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં વરસાદની પરિસ્થિેતિને ધ્યાઆને રાખી કલેક્ટીર ક્ષિપ્રા આગ્રેએ હવામાન ખાતાની આગામી સમયમાં ભારે થી અતિભારે પવન ફૂંકાવાની આગાહી હોય વલસાડ જિલ્લાના તમામ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ વિભાગને સાવચેતીના પગલાં લેવા જણાવ્યું છે.

જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉદભવતી પરિસ્થિ તિનો સામનો કરવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. ઓવર ટોપિંગના કારણે રસ્તાવઓ બંધ થયા છે ત્યાં્થી નાગરિકોને અવર-જવર ન કરવા તેમજ દમણગંગા નદીમાં મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવી રહયું હોવાથી નદી કિનારે ન જવા અનુરોધ છે. વધુ વરસાદને કારણે સ્થગળાંતર કરવાની જરૂરિયાત ઊભી થાય તો તે માટેનીઆગોતરી વ્યાવસ્થાુ કરવામાં આવી છે, ત્યા‍રે આવી પરિસ્થિાતિમાં જિલ્લા પ્રશાસનનો સંપર્ક કરવા અને સ્થ ળાંતરમાં સહયોગ આપવા જણાવ્યુંદ હતું.જિલ્લામાં એ.ડી.આર.એફ.ની એક ટીમ સ્ટે ન્ડાબાય રાખવામાં આવી છે. જો જરૂરિયાત જણાય તો વધુ ટીમની વ્ય વસ્થાએ કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Next Story
Share it