ઇન્ડિયન પ્રીમિયર લીગ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને RCB વચ્ચે મેચ.
28 April 2024 5:22 AM GMTઅમદાવાદના નમો સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેગલુરૂ આમનેસામને થશે. IPLની આ સીઝનમાં ગુજરાત 9 મેચમાં 4 જીત અને 5 હાર સાથે પોઈન્ટ...
IPL: રાજસ્થાને લખનઉને 7 વિકેટે હરાવ્યું, RR પ્લેઓફમાં ક્વોલિફાય થવાથી માત્ર ડગલુ દૂર
28 April 2024 3:03 AM GMTઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની ટેબલ ટોપર રાજસ્થાન રોયલ્સે વધુ એક જીત નોંધાવી છે.
IPL: RCBએ હૈદરાબાદને હરાવ્યું, કોહલી અને પાટીદારની હાફ સેન્ચુરી
26 April 2024 3:29 AM GMTRCBએ IPL-2024માં બીજી મેચ જીતી લીધી છે. ટીમે સિઝનની 41મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 35 રનથી હરાવ્યું હતું.
IPL: ભારે રસાકસી ભરી મેચમાં ગુજરાત સામે દિલ્હીનો વિજય, રિષભ પંતની તોફાની ઇનિંગ્સ
25 April 2024 3:07 AM GMTકેપ્ટન રિષભ પંત અને અક્ષર પટેલની ફિફ્ટીની મદદથી દિલ્હી કેપિટલ્સે IPL 2024ની 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 4 રનથી હરાવ્યું હતું.
IPL: રાજસ્થાન રોયલસે મુંબઇ ઇન્ડિયનને હરાવ્યું, યશસ્વી જયસ્વાલની સદી, સંદીપ શર્માની 5 વિકેટ
23 April 2024 3:48 AM GMTIPL-2024માં રાજસ્થાન રોયલ્સે બીજી વખત સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે સિઝનની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું હતું.
IPL:RCBની પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત, આ ચમત્કાર જ બચાવી શકે છે !
22 April 2024 5:04 AM GMTRCB તેમની આઠમી મેચમાં કોલતા નાઈટ રાઈડર્સના હાથે 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
IPL: ગુજરાતે પંજાબને 3 વિકેટે હરાવ્યુ, તેવતીયાના અણનમ 36 રન
22 April 2024 2:56 AM GMTIPL-2024માં ગુજરાત ટાઇટન્સે ચોથી જીત નોંધાવી છે. ટીમે વર્તમાન સિઝનની 36મી મેચમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું.
LSG vs CSK : 4,6,6,4,4... MS ધોનીએ લખનૌમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, 311ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા રન..
20 April 2024 4:04 AM GMTમોઈન અલીના પેવેલિયન પરત ફર્યા બાદ ક્રિઝ પર આવેલા માહીએ લખનૌના બોલિંગ આક્રમણ સાથે ઘણું રમ્યું હતું.
IPL: લખનઉ સુપર જાયન્ટસે CSKને હરાવ્યું, કે.એલ.રાહુલે 82 રનની ઇનિંગ રમી
20 April 2024 3:16 AM GMTલખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ચોથી જીત હાંસલ કરી છે. ટીમે ચેન્નઈ સુપર કિંગ્સને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 8 વિકેટે હરાવ્યું...
CSKનો ડેવેન કોનવે ઇજાના કારણે IPLમાંથી બહાર, ઇંગ્લેન્ડના રિચર્ડ ગ્લીસનનો ટીમમાં સમાવેશ
19 April 2024 3:14 AM GMTન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માંથી બહાર થઈ ગયો છે.
IPL: મુંબઈએ પંજાબને છેલ્લી ઓવરમાં હરાવ્યું, સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક ઇનિંગ
19 April 2024 2:57 AM GMTમુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં તેમની ત્રીજી જીત નોંધાવી છે.
IPL: રોમાંચક મેચમાં સૌથી સફળ રન ચેઝ કરી રાજસ્થાને KKR સામે જીત મેળવી, જોસ બટલરની સદી
17 April 2024 3:10 AM GMTઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 વિકેટથી હરાવ્યું હતું.
વડોદરા : વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલ દ્વારા...
3 May 2024 12:13 PM GMTભરૂચ: નિવૃત્ત પોલીસકર્મીઓના સેકેન્ડ ઇનિંગ્સ ગ્રુપ અને જય અંબે...
3 May 2024 1:24 PM GMTVivo V30e 5G 2 મેના રોજ લોન્ચ થશે, પાવરફુલ ચિપસેટ 5500 mAh બેટરી સાથે...
30 April 2024 10:08 AM GMTઅંકલેશ્વર : પુનગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવા જવું મોંઘું...
2 May 2024 7:51 AM GMTઅંકલેશ્વર : “વોટ ભારત”ના સંદેશા સાથે ગટ્ટુ વિદ્યાલય ખાતે વિશાળ રંગોળી...
3 May 2024 8:47 AM GMT
ભરૂચ : આમોદ પુરસા નવી નગરી પાસે સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માત...
8 May 2024 5:03 PM GMTડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, ગિરિમથક સાપુતારા સહિત તળેટી...
8 May 2024 4:32 PM GMTભરૂચ લોકસભા બેઠક પર 69.16 ટકા મતદાન
8 May 2024 1:44 PM GMTગુજરાત : મતદાન પૂર્ણ થતાં ફરી વખત રૂપાલાએ માફી માંગી
8 May 2024 11:58 AM GMTદાહોદ : મતદાન દરમિયાન બૂથ કેપ્ચરિંગની ઘટનાથી ચકચાર, વિડિયો વાયરલ
8 May 2024 11:54 AM GMT