Home > ahmedabad police
You Searched For "ahmedabad police"
અમદાવાદ એસ.જી. હાઈવે પર બેફામ ગતિએ વાહન હંકારતા ચાલકો સાવધાન,વાંચો પોલીસ શું કરી શકે છે કાર્યવાહી
21 May 2022 7:06 AM GMTરાજ્યમાં પ્રતિ દિવસ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ખાસ કરીને ઓવર સ્પીડ અને બેફામ ગતિએ વાહન ચલાવતા વાહન ચાલકો પણ જવાબદાર હોઈ છે
અમદાવાદ : "ખાખી" થઈ બદનામ, રૂ. 24 હજારની લાંચ લેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ACBના હાથે ઝડપાયો...
17 May 2022 7:54 AM GMTરાજ્યમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ પર એસીબીનો સંકજાઓ વધી રહ્યા છે. ખાસ કરીને રાજ્યની પોલીસ આ બાબતે સૌથી વધારે બદનામ થઇ રહી છે
જાણીતા ડાયરેક્ટરે તિરંગાનું કર્યું અપમાન,જાણો સમગ્ર મામલો..?
15 May 2022 6:39 AM GMTતિરંગો એટલે ભારતીયોનો શાન અને માન હોય છે. અને તેના માટે એ કઈ પણ કરવા તૈયાર હોય છે.
મહિલાઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ રોકવા માટે અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ
10 May 2022 6:26 AM GMTરાજ્યમાં છેલ્લા વર્ષોમાં સાયબર ગુનાઓમાં વધારો થયો છે. જેમાં મહિલાઓ અથવા યુવતીઓનો પીછો કરવો,
અમદાવાદ : રાજ્ય બહારથી લવાતા હથિયારોના કારોબારનો ATSએ કર્યો પર્દાફાશ, 22 શખ્સોની ધરપકડ
5 May 2022 11:40 AM GMTરાજ્ય બહારથી ગુજરાતમાં લવાતા હથિયારોના કારોબારનો પર્દાફાશ કરી ATSએ 54 જેટલાં ઘાતકી હથિયાર સાથે 22 આરોપીઓને દબોચી લીધા છે.
અમદાવાદ કોર્પોરેટરને ફરિયાદ આપવા 12 કલાકના ધરણા કરવા પડ્યા,જાણો સમગ્ર મામલો..!
5 May 2022 5:49 AM GMTશહેરમાં સેવા, શાંતિ અને સુરક્ષા જાળવવાનું કાર્ય પોલીસ કરે છે. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરવામાં આવે છે.
અમદાવાદ પોલીસ 7 રાજ્યોમાં કરશે રેડ, કાપડના વેપારીઓ સાથે ઠગાઈ કરનારાઓની ખેર નહીં..!
2 May 2022 2:07 PM GMTકાપડનો માલ ખરીદ્યા પછી પૈસા ન ચૂકવનાર અન્ય રાજ્યોના વેપારીઓને ઝડપી પાડવા રાજ્ય પોલીસ સીટ બનાવી તપાસ હાથ ધરશે.
અમદાવાદ : વેપારીઓના ત્રાસથી વેપારીએ જીવન ટુકાવ્યું, સ્યુસાઇડ નોટમાં કર્યો ઉલ્લેખ...
27 April 2022 12:11 PM GMTનાણાંની ભીંસ અને વેપારીઓના ટોર્ચરથી કંટાળી અમદાવાદ શહેરના કાપડના એક વેપારીએ રિવરફ્રન્ટ ખાતે ઝેરી દવા પીને નદીમાં ઝંપલાવ્યું હતું.
અમદાવાદ:આંગડિયા પેઢીમાંથી લાખો રૂપિયા લઈને નીકળેલા વેપારી સાથે લૂંટ, અકસ્માત સર્જાયો હોવાનું કહીને લાખોની ચલાવાઈ લૂંટ
26 April 2022 6:23 AM GMTઅમદાવાદ શહેરમાં ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે.હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા વેપારીને રોડ પર અકસ્માત કર્યો છે
અમદાવાદ: મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ ચોર ! માત્ર પુરુષોના જ મોબાઇલની ચોરી કરતો ઈસમ ઝડપાયો
14 April 2022 6:33 AM GMTઅમદાવાદ શહેરમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી હતી જેને લઈને પોલીસ સતત મોબાઈલ ચોર પર નજર રાખી બેઠી હતી
અમદાવાદ: પોલીસ અધિકારીએ કર્મચારીને મોબાઈલ એપ્લીકેશનનીમદદથી વાહન ચેકિંગ માટે આપ્યા આદેશ, કર્મચારીએ જે જવાબ આપ્યો એ વાંચી ચોંકી જશો
11 April 2022 7:12 AM GMTગુજરાત પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી તર્કશ નામની એક એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. આ એપ્લિકેશન અંતર્ગત દરેક વિસ્તારના વાહન ચાલકોને રજીસ્ટ્રેશન આ...
અમદાવાદ : ઘરફોડ ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો, રૂ. 3.50થી વધુનો મુદ્દામાલ જપ્ત...
8 April 2022 12:27 PM GMTજુદા જુદા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર રીઢા આરોપીને લાખો રૂપિયાના ચોરીના મુદામાલ સાથે ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.