Connect Gujarat

You Searched For "Gujarat"

ગુજરાતમાં તારાજી : રાજ્યભરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા માવઠા’એ ભારે કરી..!

14 May 2024 9:16 AM GMT
હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, ત્યારે ગતરોજ બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે...

પોલીસની સરાહનીય કામગીરી : ભરૂચના જંબુસર-કાવી નજીક માર્ગ પર ધરાશાયી વૃક્ષોને દૂર કરતી કાવી પોલીસની ઠેર ઠેર પ્રશંસા

14 May 2024 7:49 AM GMT
જિલ્લાના જંબુસર તાલુકામાં ગતરોજ વરસેલા ભારે પવન સાથેના વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થવાના બનાવો બન્યા હતા.

ભરૂચ: મીની વાવાઝોડા સાથે ઠેર ઠેર કમોસમી વરસાદથી તારાજીના દ્રશ્યો, વાલિયા- નેત્રંગમાં સરેરાશ 2 ઇંચ વરસાદ

14 May 2024 6:32 AM GMT
13મી મેના રોજ સાંજના સમયે વાતાવરણ આચનક પલ્ટા સાથે મીની વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.જેના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા

IPL: ગુજરાતની પ્લે ઓફની આશા પર વરસાદે પાણી ફેરવ્યુ, મેચ રદ્દ થતા બંન્ને ટીમને મળ્યા એક એક પોઇન્ટ

14 May 2024 3:34 AM GMT
IPL-2024માં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. આ સાથે ગુજરાતની ટીમ ચાલુ સિઝનની પ્લેઑફની રેસમાંથી...

ગુજરાતમાં “માવઠું” : સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ

13 May 2024 12:05 PM GMT
હવામાન વિભાગ દ્વારા આજે તા. 13 મેના ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી

સુરેન્દ્રનગર : બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવા હેતુ ત્રિદિવસીય સત્સંગ શિબિર યોજાય, રાજ્યભરના 700 બાળકોએ ભાગ લીધો

13 May 2024 10:01 AM GMT
આજના બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવા તેમજ વિવિધ કાર્યમાં બાળકો આગળ વધે તે માટે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સ્થિત સંસ્કારધામ ગુરુકુળ દ્વારા...

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નર્મદા ચોકડી બ્રિજ નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ટેમ્પા ચાલકની કરી અટકાયત, રૂ.2.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

13 May 2024 8:43 AM GMT
ભરુચ નેશનલ હાઇવે ઉપર નર્મદા ચોકડી બ્રિજ પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો મળી કુલ 2.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ભરૂચ : ટ્રાફિકને અડચણરૂપ દબાણો અને આડેધડ પાર્ક કરેલા વાહનોના ચાલકો સામે પોલીસે બોલાવી તવાઈ...

13 May 2024 8:16 AM GMT
ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા મામલે એ, બી અને સી’ ડિવિઝન પોલીસ મથક દ્વારા જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો અને લારીઓ ઉપર તવાઈ બોલાવી...

અંકલેશ્વર : ભરૂચી નાકા સ્થિત રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ જયંતિના ઉપલક્ષમાં યોજાય મહાઆરતી...

13 May 2024 7:40 AM GMT
ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ જયંતી નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું

Realme GT 6T ની લોન્ચ તારીખ જાહેર, આ દિવસે સ્માર્ટફોન એન્ટ્રી કરશે...

13 May 2024 7:25 AM GMT
Realme તેના ગ્રાહકો માટે Realme GT 6T સ્માર્ટફોન લાવવા જઈ રહ્યું છે. કંપની છેલ્લા કેટલાક દિવસોથી આ ફોનને ટીઝ કરી રહી છે.

નવસારી: દાંડીના દરિયામાં 7 લોકો ડૂબવાનો મામલો, 4 મૃતદેહ મળી આવ્યા, 3 લોકોનો બચાવ

13 May 2024 7:11 AM GMT
નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ડાંગ : અંગ દઝાડતી ગરમી વચ્ચે સાપુતારા પંથકના વાતાવરણમાં પલટો, કરા સાથે વરસાદની પધરામણી...

13 May 2024 7:10 AM GMT
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.