Home > jammu kashmir
You Searched For "Jammu-Kashmir"
બનાસકાંઠા : પુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોને થરાદ પોલીસ મથકના જવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
14 Feb 2023 3:34 PM GMT14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. જે હુમલો એટલો ભયાનક હતો કે, તેમાં આપણા દેશના 40 જવાનો શહીદ થયા હતા
જમ્મુ કાશ્મીર અને દિલ્હીની ધરા ધણધણી, ભૂકંપની તીવ્રતા 5.5 નોંધાય
5 Jan 2023 3:43 PM GMTદિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કાશ્મીર ઘાટીમાં સાંજે લગભગ 7.59 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 5.5...
જમ્મુ-કાશ્મીર : શોપિયામાં આતંકવાદીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો, ઉત્તર પ્રદેશના બે મજૂરોના મોત
18 Oct 2022 4:35 AM GMTજમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કરીને બે મજૂરોની હત્યા કરી હતી
જમ્મુ-કાશ્મીર : પુલવામાં જિલ્લામાં ફરી એકવાર આતંકી હુમલો, એક પોલિસકર્મી શહીદ, CRPFનાં એક જવાન ઘાયલ
2 Oct 2022 3:02 PM GMTજમ્મુ-કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં ફરી એકવાર આતંકી કહેર મચ્યો છે. આ આતંકી હુમલામાં એક પોલિસકર્મી શહીદ થયાં અને કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ CRPFનાં એક...
જમ્મૂ - કશ્મીર મામલાને લઈને પાકિસ્તાને UNમાં ભારત પર કર્યો વાર, જેનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ
24 Sep 2022 4:58 AM GMTભારતે UNમાં પોતાના સંબોધનમાં આતંકવાદને લઈને પાકિસ્તાન પર આરોપો લગાવ્યા
જમ્મુ-કાશ્મીર : સુરક્ષાદળોએ છેલ્લા 24 કલાકમાં 5 આતંકવાદીઓનો કર્યા ઠાર, 30 કિલો IED કર્યો જપ્ત
11 Aug 2022 3:51 PM GMTજમ્મુ-કાશ્મીરમાં કાઉન્ટર આતંકવાદી ઓપરેશન ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં, બડગામ અને રાજૌરીમાં બે અલગ-અલગ ઓપરેશનમાં કુલ 5 આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો...
જમ્મુ-કાશ્મીર : સુરક્ષા દળોએ બડગામ એન્કાઉન્ટરમાં છુપાયેલા ત્રણેય આતંકીઓને ઠાર માર્યા
10 Aug 2022 5:13 PM GMTજમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ રાહુલ ભટ અને અમરીન ભટના હત્યારા આતંકવાદી લતીફ રાથેર અબ્દુલ્લાને ઠાર માર્યા છે.
જમ્મુ શોપિયામાં આતંકી હુમલો, 3 જવાન ઘાયલ
2 Jun 2022 8:24 AM GMTકાશ્મીર ઘાટીમાં મંગળવારે એક હિન્દુ શિક્ષકની હત્યા કરવામાં આવી હતી તેની પહેલા પણ બે કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી
જમ્મુ અને કાશ્મીર: પુલવામામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કરના 3 આતંકવાદીઓ માર્યા ગયા
24 April 2022 1:52 PM GMTજમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે બપોરે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.
જમ્મુ કાશ્મીર : આતંકવાદીઓને ખદેડવા અથડામણ સ્થળે જતી વેળા આર્મી વાહનનો અકસ્માત, 2 જવાન શહીદ
14 April 2022 2:18 PM GMTજમ્મુ કાશ્મીરના શોપિયામાં આંતકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, ત્યારબાદ અથડામણ સ્થળે જઈ રહેલા અન્ય આર્મી જવાનોના વાહનને ગંભીર અકસ્માત નડ્યો...
J & K :શ્રીનગરના નૌગામ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ, 3 આતંકવાદી ઠાર
16 March 2022 6:06 AM GMTજમ્મુ-કશ્મીરના નૌગામમાં બુધવારનાં રોજ પોલીસ અને સુરક્ષાદળોની આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યાં છે.
કાશ્મીર : આ છે ભારતીય સેનાઃ બરફની ચાદર પર 'ખુકુરી ડાન્સ' કરતા જોવા મળ્યા જવાનો
9 Jan 2022 11:49 AM GMTકાશ્મીરનું કુપવાડા જ્યાં ઠંડીનો વિચાર કરતાં જ શરીર કંપી ઊઠે છે. લોહી જામવા લાગે છે અને હાડકાં પીગળવા લાગે છે