Connect Gujarat

You Searched For "jayaben modi hospital"

ભરૂચ:અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં બે મહિલાના કેન્સરની જટીલ સર્જરી સફળતા પૂર્વક પાર પડાય

26 May 2023 10:49 AM GMT
જયાબેન મોદી હોસ્પિટલમાં 95 વર્ષીય મહિલાના સ્તન કેન્સરની અને 42 વર્ષીય મહિલાના ગુદામાર્ગના કેન્સરની સફળ સર્જરી કરવામાં આવી હતી.

અંકલેશ્વર: શ્રીમતિ જયાબહેન મોદી હોસ્પિટલનેસજ્જન ઈન્ડિયા કંપની દ્વારારૂ.૨ કરોડનું અનુદાન કરાયુ

28 March 2023 8:28 AM GMT
કેન્સરની સારવાર માટેના ટેક્નોલોજિકલ વિકાસ માટે સજ્જન ઈન્ડિયા લી.ના સી.એસ.આર.ના ભાગરૂપે રૂ. ૨ કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું

અંકલેશ્વર : માંડવીના બ્રેઇન ડેડ વ્યક્તિનું જયાબેન મોદી હોસ્પીટલમાં અંગદાન, 3થી 4 લોકોને મળશે નવજીવન...

23 March 2023 10:08 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ ખાતે 42 વર્ષીય બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : ગંધાર ગામે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, આરોગ્યલક્ષી સેવાનો લોકોએ લાભ લીધો...

18 March 2023 1:06 PM GMT
GACL એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ-અંકલેશ્વર તેમજ વાગરા હેલ્થ બ્લોકના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં...

અંકલેશ્વર: જે બી મોદી કેન્સર સેન્ટર દ્વારા સર્વ મંગલ ઉદ્યાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

6 March 2023 1:13 PM GMT
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જે બી મોદી કેન્સર સેન્ટર દ્વારા સર્વ મંગલ ઉદ્યાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

અંકલેશ્વર : 1 હજારથી વધુ કેન્સર પીડિતોએ કરાવી જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત કેન્સર ઇન્સ્ટિટયૂટમાં શ્રેષ્ઠ સારવાર

28 Feb 2023 11:52 AM GMT
જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત કેન્સર ઇન્સ્ટિટયૂટ દ્વારા છેલ્લા 11 મહિનામાં 1 હજારથી વધુ કેન્સર પીડિત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપી પ્રશંસનીય કાર્ય કરવામાં...

ભરૂચ : દહેજના જોલવા ગામે GACL એજ્યુ.-જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો મેડિકલ કેમ્પ

21 Feb 2023 12:16 PM GMT
દહેજ સ્થિત જોલવા ગામ ખાતે GACL એજ્યુકેશન સોસાયટી તેમજ અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પની આયોજન...

અંકલેશ્વર: જયાબેન મોદી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં નવા ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન કરાયું

19 Jan 2023 11:03 AM GMT
અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઘરડા કેમિકલ્સના સહયોગથી ઓપેરેશન થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલના જે.બી.મોદી કેન્સર સેન્ટરમાં બ્રેસ્ટ કેન્સર અંગે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ

29 Oct 2022 12:09 PM GMT
ઓક્ટોબર માસમાં ઠેર ઠેર સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

અંકલેશ્વર : જે.બી.કેમિકલ્સ કંપની તરફથી જે.બી.મોદી કેન્સર હોસ્પિટલને રૂ. 50 લાખનું અનુદાન અર્પણ કરાયું...

15 Oct 2022 11:30 AM GMT
જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની તરફથી જે.બી. મોદી કેન્સર હોસ્પિટલને રૂપિયા 50 લાખનું અનુદાન અર્પણ કરી લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં...

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલને બીજીપી હેલ્થકેર પ્રા.લિ. દ્વારા રૂ. 10 લાખનું અનુદાન અર્પણ કરાયું

18 Jun 2022 1:18 PM GMT
જયાબેન મોદી હોસ્પિટલમાં બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા 10 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલની આરોગ્ય સેવામાં વધારો, સહયોગી સંસ્થા દ્વારા સંસાધનોનું અનુદાન

12 Jun 2022 10:57 AM GMT
શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ગ્રામ વિકાસ ટ્રસ્ટ, ભરૂચ તેમજ ગીવ ઈન્ડિયા દ્વારા મેડિકલ સેવા માટે જરૂરી સંસાધનોનું અનુદાન આપવામાં આવ્યું હતું.