Home > navsari
You Searched For "Navsari"
નવસારી : અનેક રાજ્યોમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢો ચોર ઝડપાયો
28 Feb 2024 10:56 AM GMTગ્રીડ પાસેથી ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ચોરીઓનાં અનેક ગુનાઓમાં સામેલ રીઢા ચોરને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
નવસારી: નગર સેવા સદનનું રૂ.486 કરોડનું બજેટ મંજુર, વિકાસના વિવિધ કર્યો કરાશે
27 Feb 2024 7:40 AM GMTનવસારી વિજલપુર નગરપાલિકાનું રૂ.486 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શહેરમાં વિકાસના વિવિધ કામો કરવામાં આવશે.
નવસારી : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત-નવસારી એકમ દ્વારા બ્રહ્મ સંમેલન યોજાયું...
26 Feb 2024 8:52 AM GMTકૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત તથા નવસારી એકમ દ્વારા બ્રહ્મ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં...
નવસારી : છેલ્લા 2 દિવસમાં ખેરગામના 12 લોકોને રખડતાં શ્વાનોએ બચકાં ભર્યા, સ્થાનિકોમાં ભયનો માહોલ…
25 Feb 2024 12:43 PM GMTરખડતા શ્વાને નાના બાળકો અને વૃદ્ધો સહિત 12 લોકોને બચકા ભરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
નવસારી : 10 વર્ષ બાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી યોજાય, મહાજન-વિકાસ પેનલ વચ્ચે “રસાકસી”
25 Feb 2024 7:33 AM GMTશાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી શરૂ થઇ છે. 10 વર્ષો બાદ થઇ રહેલી ચુંટણીમાં મહાજન અને વિકાસ પેનલ વચ્ચે રસાકસી થવાની સંભાવના જોવાઇ રહી છે
નવસારી : રૂ. 12.50 લાખના સીસમ-સાગના લાકડા ભરેલો ટેમ્પો પકડાયો, અમદાવાદના 3 શખ્સોની ધરપકડ
24 Feb 2024 7:50 AM GMTનવસારી જિલ્લા વન વિભાગ ચીખલી રેંજ સ્ટાફ અને વાંસદા રેંજ સ્ટાફ નેશનલ હાઈવે નં. 48 ઉપર સંયુક્ત પેટ્રોલિંગમાં હતા.
નવસારી : વિકલાંગ ઈસમ નકલી પગમાં ગાંજો સંતાડી લાવીને વેચતો હતો, આખરે પોલીસના હાથે ઝડપાયો...
23 Feb 2024 7:57 AM GMTનવસારી જિલ્લાની ખેરગામ પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી : તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉથલી જતા માંડ બચી, જાણો સમગ્ર મામલો..!
20 Feb 2024 8:25 AM GMTતેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉથલી જતા માંડ બચી હતી. સમગ્ર બનાવ રેલવે ટ્રેક પર સમારકામ કરી રહેલ કામદારોની બેદરકારીના કારણે સામે આવ્યો છે.
નવસારી : રખડતાં ઢોરોએ છેલ્લા 3 દિવસમાં 3 લોકોને અડફેટે લીધા, પ્રખરતા ઢોર લોકો માટે માથાનો દુ:ખાવો..!
18 Feb 2024 12:14 PM GMTગણદેવી તાલુકામાં વર્ષોનો પ્રાણપ્રશ્ન બનેલ રખડતા ઢોરો શહેરીજનો માટે આફત બન્યો છે. આ સાથે જ બીલીમોરા શહેરમાં પણ રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે.
નવસારી: અયોધ્યા જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેન સ્વાગત કરાયું,સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
17 Feb 2024 7:23 AM GMTવલસાડથી અયોધ્યા જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેનના મુસાફરોને મળવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારી રેલવે સ્ટેશને પહોંચ્યા હતા
નવસારી: ચીખલીમાં નિર્માણ પામી રહેલ એસ.ટી.બસ ડેપોનો સ્લેબ તૂટી પડ્યો,8 શ્રમજીવીઓ ઘાયલ
17 Feb 2024 6:22 AM GMTનવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં બની રહેલા એસ.ટી. ડેપોનો સ્લેબ તૂટી પડતા આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
નવસારી: રોંગ સાઇડ આવતા ટેમ્પોએ બાઇક સવારને અડફેટે લેતા પિતા-પુત્રીના મોત
14 Feb 2024 8:31 AM GMTજામલિયા ગામ પાસે બાઇક જઇ રહેલ પિતા-પુત્રીને ટેમ્પો ચાલકે અડફેટે લેતા પુત્રીનું ઘટનાસ્થળે જ્યારે પિતાનું હોસ્પિટલમાં મોત નિપજતા પરિવાર પર આભ ફાટી...