Connect Gujarat

You Searched For "Rainfall Update"

"આગાહી" : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના હવામાન વિભાગે આપ્યા સંકેત

2 Sep 2021 9:39 AM GMT
આગામી 2 દિવસ સુધી વરસાદી સિસ્ટમ રહેશે સક્રિય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાં વરસાદની આગાહી.

ભરૂચ : જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ અંદાજે 60 ટકા ઓછો વરસાદ, દુકાળના એંધાણ

27 Aug 2021 11:19 AM GMT
જિલ્લામાં અત્યાર સુધીમાં 2,946 મીમી વરસાદ વરસ્યો, ગત વર્ષે ઓગષ્ટ સુધીમાં 7,590 મીમી વરસાદ વરસ્યો હતો.

ડાંગ : ધરતીપુત્રો ખુશ, વરસાદરૂપી પ્રસાદ એવા પાક માટે સાર્વત્રિક વરસાદ સંજીવની પુરવાર થશે

18 Aug 2021 10:51 AM GMT
ડાંગ જિલ્લામા છેલ્લા બે ત્રણ દિવસોથી સાર્વત્રિક ખેતીલાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. જિલ્લા ફલડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત...

રાજકોટ: ઓછા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા; પાક નિષ્ફળ જવાની ભિંતી

10 Aug 2021 12:41 PM GMT
ઓછા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા, રાજ્યમાં હજુ સુધી 36.28% વરસાદ નોંધાયો.

કચ્છ : વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોના લલાટે ચિંતાની "લકીરો", માલધારીઓનું અન્ય સ્થળે સ્થળાંતર

29 July 2021 7:29 AM GMT
વરસાદની આગાહી વચ્ચે વરસાદ પાછો ખેંચાયો, વરસાદ નહીં વરસતા ખેડૂતોની મૂંઝવણમાં વધારો.

ગુજરાતમાં ભારે વરસાદની "આગાહી", સ્ટેટ ઇમર્જજન્સી કંટ્રોલ રૂમ સહિત NDRFની ટીમ તૈનાત

27 July 2021 7:25 AM GMT
લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું સાર્વત્રિક આગમન, રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશી.

ભરૂચ : સમગ્ર જિલ્લામાં રવિવારથી વરસાદની શરૂઆત, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી

25 July 2021 12:06 PM GMT
જિલ્લામાં અષાઢી માહોલ બરાબર જામ્યો, કયાંક મુશળધાર તો કયાંક છુટોછવાયો વરસાદ.

છોટાઉદેપુર : સર્વત્ર મેઘ મહેર થતાં ટોકરવા, ધામણી અને દુદવાલ નદીમાં આવ્યું પુર..!

25 July 2021 11:55 AM GMT
ધોધમાર વરસાદના પગલે નદીઓમાં આવ્યું પુર, ખેતી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશી.

ગીર સોમનાથ : મેઘરાજાએ કર્યો સોમનાથ મહાદેવને શ્રીકાર "જળાભિષેક", જીલ્લામાં જામ્યો વરસાદી માહોલ

25 July 2021 10:36 AM GMT
વહેલી સવારથી જ ગીર સોમનાથમાં વરસાદની એન્ટ્રી, સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી.

જામનગર : વરસાદના આલિંગન માટે તરસતી ભૂમિ થઈ તૃપ્ત, મેઘસવારીથી ખેડૂતોમાં ખુશી

25 July 2021 10:33 AM GMT
સમગ્ર જામનગર જીલ્લામાં રચાયો છે વરસાદી માહોલ. કાલાવડ, જામજોધપુર, સચરાસર, લાલપુરમાં વરસાદ.

વલસાડ : વરસાદ વરસતા નદી-નાળા છલકાયા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

25 July 2021 9:51 AM GMT
વરસાદ વરસતા વલસાડના નદી-નાળા છલકાયા, કપરાડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

અમદાવાદ : કોરા ધાકોર રહેલા શહેરમાં મેઘમહેર, શહેરીજનોને મળી ગરમીથી રાહત

25 July 2021 8:37 AM GMT
લો-પ્રેશરના પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, વરસાદી માહોલ જામી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી.