સુરત : ATMમાંથી રૂપિયા 15 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે હરિયાણાથી ત્રણ આરોપીની ધપરકડ સાથે રૂ.4 લાખ કર્યા રિકવર
સુરત પોલીસને મળી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા, જહાંગીરપુરામાં ATM તોડીને ચોરીને અપાયાઓ હતો અંજામ, રૂ.15 લાખ રોકડની થઇ હતી ચોરી, 5 પૈકી 3 આરોપીઓ હરિયાણાથી ઝડપાયા, પોલીસે રૂ.15 લાખ પૈકી રૂ. 4 લાખ રિકવર કર્યા.