અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું કૌભાંડ ઝડપાયું,ચાર આરોપીની ધરપકડ
SOGની ટીમ દ્વારા ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવતા ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરી ઝડપાઈ હતી.પ્લાસ્ટિકની સીટી, ઇન્ક, પેન ડ્રાઈવ અને પ્રિન્ટર સહિતનો નોટો છાપવાનો મુદ્દામાલ મળી આવ્યો