Home > Amreli News
You Searched For "Amreli News"
અમરેલી : શ્વાનના આતંકથી સુડાવડના ગ્રામજનોમાં ભયનું લખલખું, 7થી વધુ લોકોને શ્વાને ભર્યા બચકાં...
16 May 2022 12:22 PM GMTશ્વાનનો આતંક એટલો વધી ગયો છે કે, શ્વાન કોઈપણ વ્યક્તિને જુએ તો બચકું ભરવા દોડે છે, અને નાના-નાના ભૂલકાઓને પણ આ શ્વાને નથી છોડ્યા
અમરેલી : જિલ્લામા ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે ઘઉં વેચવામા બિલકુલ રસ દાખવ્યો નહીં
11 May 2022 7:48 AM GMTઅમરેલી જિલ્લામા ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે ઘઉં વેચવામા બિલકુલ રસ દાખવ્યો નથી.
અમરેલી: ધોમધખતા તાપ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક, જુઓ મૌસમનો બદલાયેલો મિજાજ
2 May 2022 11:48 AM GMTઅમરેલીના ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી
અમરેલી : પ્રકૃતિના પ્રથમ હરોળના પુજારી એવા પંખીઓ માટે પાણી પીવાના કુંડા પક્ષીપ્રેમીઓને વિતરણ કરાયા
30 April 2022 8:58 AM GMTપંખીઓ સદીઓથી વૃક્ષો તથા કુદરતી રીતે જંગલને ઉગાડનારા માનવના મિત્રરૂપી કુદરતના પરીન્દાઓ છે.
અમરેલી : વાતાવરણમાં પલટા બાદ વરસાદ સાથે ભેરાઇ ગામના ખેડૂત પર વીજળી પડતાં મોત...
21 April 2022 11:49 AM GMTરાજુલા પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ભેરાઇ ગામે વીજળી પડતાં ખેડૂતનું મોત નીપજ્યું
અમરેલી: કોરોનાકાળમાં આધાર ગુમાવેલ 11 દીકરીઓના સેવાભાવી સંસ્થાએ કરાવ્યા લગ્ન,વડીયા ગામમાં ઉત્સવનો માહોલ
21 April 2022 10:21 AM GMTએક સાથે 11 વરરાજાઓના જાણે શાહી લગ્નો હોય તેમ આખું વડીયા ગામના લોકોએ માવતર બનીને વરરાજાઓનો સત્કાર કર્યો
અમરેલી : શું આ છે ગુજરાત મોડલ ? મૃતદેહને સાયકલ રીકશામાં લઇ જવાયો
26 March 2022 12:44 PM GMTમૃતદેહ લઇ જવા શબવાહિની પણ ન આપી શકયું તંત્ર અધિકારીઓની હાજરીમાં જ બનેલી શરમજનક ઘટના વિડીયો થઇ રહયો છે વાયરલ
અમરેલી : ડેડાણમાં બાબા હજરત મસ્તાન દરગાહના ઉર્ષ શરીફની શાનોસોકત સાથે ઉજવણી કરાય
5 March 2022 8:20 AM GMTસરકાર સૈયદ વસીમ બાપુના નિવાસ સ્થાનેથી શાનદાર સંદલ શરીફનું જુલુસ મેઈન બજારથી પસાર થઈને દરગાહ શરીફ પહોંચ્યું હતું.
અમરેલી : મહિલા ગ્રાહક ચિતલ નાગરિક બેન્કમાં ભુલી ગઈ 40 ગ્રામ સોનું, જુઓ પછી શું થયું..!
16 Dec 2021 10:27 AM GMTચિતલ નાગરિક બેન્કની સરાહનીય કામગીરી બદલ મહિલા ગ્રાહકે સૌકોઈનો આભાર માન્યો
અમરેલી : બાબરાનો ડીસ્કો કરાવતો રસ્તો, પાલિકાની આંખે ધુતરાષ્ટ્રના પાટા
4 Dec 2021 10:11 AM GMTઅમે તમને બતાવવા જઇ રહયાં છે એવો રસ્તો કે તમે તેને જોઇને જ બોલી ઉઠશો આ રસ્તો તકલાદી બનાવાયો છે અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.
અમરેલી: કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન, ખેડૂતો ચિંતાતુર
3 Dec 2021 12:29 PM GMTઅમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં કમોસમી વરસાદના કારણે કેળા, એરંડા, જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.
અમરેલી : કાળી મહેનતની કમાણી પર કમોસમી વરસાદનો કહેર, ખેડૂતોએ કરી સહાયની માંગ.
2 Dec 2021 11:36 AM GMTઅમરેલી જિલ્લાના ધારી-ગીર પંથકના ખેડૂતોની કાળી મહેનતની કમાણી ઉપર કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે.