ભરૂચ: બિસ્માર માર્ગોને લઈ કોંગ્રેસનું હલ્લાબોલ, કલેકટર તેમજ માર્ગ-મકાન વિભાગમાં કરાય ઉગ્ર રજુઆત
ભરૂચમાં બિસ્માર બનેલા માર્ગોના આગામી 7 દિવસમાં સમારકામની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કોંગ્રેસના આગેવાનોએ કલેકટર અને માર્ગ-મકાન વિભાગના વડાને ઉગ્ર રજુઆત કરી હતી