Connect Gujarat

You Searched For "Birds"

અરવલ્લી : મોઢેથી પશુ-પંખીના આબેહૂબ અવાજ કાઢી મોડાસાનો તૌકિર લોકોમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર...

11 March 2023 11:52 AM GMT
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મખદૂમ હાઈસ્કૂલમાં ભણતો એક વિધાર્થી અનોખી કળા ધરાવે છે.

અમદાવાદ : એરપોર્ટ રન-વે પર વાંદરા અને પક્ષીના ત્રાસ બાદ હવે શ્વાન પણ આંટા મારતો જોવા મળ્યો...

11 March 2023 11:32 AM GMT
અમદાવાદની શેરી ગલીઓમાં જોવા મળતા શ્વાનનો ત્રાસ હવે શહેરના એરપોર્ટમાં પણ જોવા મળ્યો છે.

અમદાવાદ: ઉત્તરાયણ બાદ પતંગના દોરા પક્ષીઓ માટે ઘાતક પુરવાર થાય એ પૂર્વે યુવાનોએ કર્યું આ કામ

18 Jan 2023 8:05 AM GMT
રાજ્યમાં ઉત્તરાયણ રંગેચંગે ઉજવાઈ પણ ઉત્તરાયણ બાદ જે અલગ અલગ જગ્યા પર પતંગની દોરી જોવા મળી રહી હતી

નવસારી: બીલીમોરામાં નગરપાલિકા સંચાલિત દક્ષિણ ગુજરાતનાં પ્રથમ બર્ડપાર્કનું નિર્માણ, 30 પ્રજાતિના પક્ષીઓને માણી શકાશે

6 Jan 2023 7:05 AM GMT
નવસારીની બીલીમોરા નગરપાલિકા સંચાલિત દક્ષિણ ગુજરાતના પ્રથમ પાલિકા સંચાલિત બર્ડ પાર્કનું લોકાર્પણ કરાયું હતું.

વડોદરા : ભાયલીના પક્ષી મિત્ર બાળકોનો પર્યાવરણ પ્રેમ રંગ લાવ્યો, રાજ્યસ્તરે થયું સન્માન...

4 Jan 2023 11:02 AM GMT
વડોદરાના ભાયલી વણકરવાસના વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓના એક બાળ મંડળની પર્યાવરણ પ્રેમ અને પક્ષીઓ સાથેની મિત્રતા રંગ લાવી છે.

વડોદરા : ઉત્તરાયણ પર્વે ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા 500 વોલિએન્ટિયર્સ મેદાને, નવું ઓપરેશન થિયેટર બનાવ્યું...

3 Jan 2023 10:00 AM GMT
ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી વડોદરા શહેર થતાં જીલ્લામાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે 500 જેટલા વોલિએન્ટિયર્સને કરૂણા અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા...

હજારો માઈલ દૂરથી ઉડીને આવતા પક્ષીઓની અલગ દુનિયા એટલે, વઢવાણા પક્ષી અભયારણ્ય…

29 Dec 2022 12:44 PM GMT
વડોદરાથી માત્ર દોઢેક કલાકની મુસાફરી બાદ ડભોઈ તાલુકામાં આવેલા વઢવાણા પક્ષી અભયારણ્ય માટે એવું કહી શકાય કે, ‘યે નહીં દેખા તો કુછ નહીં દેખા..!’

પક્ષીઓની ટક્કરથી સ્પાઈસ જેટનું એન્જિન હવામાં બંધ, ઈમરજન્સી લેન્ડિંગ બાદ 185 મુસાફરોના જીવ બચ્યા

19 Jun 2022 9:11 AM GMT
બિહારના પટના એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે. અહીંથી દિલ્હી જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.

અંકલેશ્વર : પ્રકૃતિના પ્રથમ હરોળના પુજારી એવા પંખીઓ માટે પાણીના કુંડાનું એનિમલ્સ લવર્સ ગ્રુપ દ્વારા લોકોને વિતરણ

15 May 2022 1:02 PM GMT
એનિમલ્સ લવર્સ ગ્રુપ પશુ-પક્ષીઓ માટે આગળ આવ્યું કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી મળે તેવું આયોજન

વડોદરા : સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયના પશુ-પક્ષીઓને ગરમી સામે રાહત, જુઓ કેવી કરાય વ્યવસ્થા..!

13 April 2022 10:20 AM GMT
ઉનાળો શરૂ થતાની સાથે જ આકાશમાંથી અંગ દઝાડતી ગરમી વરસી રહી છે, ત્યારે વડોદરાવાસીઓએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે.

ખેડા : વડતાલ ધામે યોજાયેલ રવિસભામાં પક્ષીઓ માટે 5 હજાર પાણીના કુંડા અને માળાનું વિતરણ કરાયું...

4 April 2022 11:30 AM GMT
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓના રક્ષણ માટે પ૦૦૦ પાણીના કુંડા અને માળાઓનું વિતરણ કરવામાં આવતાં પક્ષીવિદોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.

સુરેન્દ્રનગર: વેરાન રણ બન્યું સુરખાબ પક્ષીઓનું અનોખું મેટરનિટી હોમ; જાણો આ અનોખી વસાહતની ખાસિયતો

20 Sep 2021 11:14 AM GMT
દર વર્ષે હજારો કિ.મી. દૂર આવેલા સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા વેરાન રણમાં ચોમાસુ...
Share it