ભરૂચ ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલ પ્રચંડ વિજયની ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજયની ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat Desk 18 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપીના રાજકારણમાં ગરમાવો..! : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે “કહી ખુશી, કહી ગમ” જેવો માહોલ... ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે સોનગઢ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા મેળાવડો જામ્યો હતો. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા તેમના સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા By Connect Gujarat Desk 01 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત રહી સંવિધાન અંગે માર્ગદર્શન આપ્યું By Connect Gujarat Desk 23 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સંઘ પ્રદેશ’ દમણ : ભાજપ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ-પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં દીવ-દમણ જિલ્લા પ્રમુખોની વરણી... દમણ-દીવ અને દાદરા નગર હવેલીના ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની ઉપસ્થિતિમાં નવા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા By Connect Gujarat Desk 11 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : ભાજપ પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાય, 32 મુરતિયાઓએ દાવેદારી નોંધાવી... ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ નિમવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જે અંતર્ગત તાપી જિલ્લાના પ્રમુખ માટે સુરતના પૂર્વ મેયર અને તાપી જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ હેમાલી બોધાવાલાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા યોજાય By Connect Gujarat Desk 04 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે સાંસદ કાર્યાલય તેમજ અટલ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કલેકટર કચેરી ખાતે યુવા સાંસદ ડો હેમાંગ જોશીના સાંસદ કાર્યાલય તેમજ અટલ જનસેવા કેન્દ્રનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું By Connect Gujarat Desk 19 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા : વિકાસ ભારત સપ્તાહની ઉજવણી અંતર્ગત આઇકોનિક સ્થળ નડાબેટ ખાતેથી વિકાસ પદયાત્રા યોજાય રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુજરાત રાજ્યના 14મા મુખ્યમંત્રી તરીકે તા. 7 ઓક્ટોબર, 2001ના રોજ શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી By Connect Gujarat Desk 15 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વંચિતો વિકાસની વાટે કાર્યક્રમ યોજાયો,12.85 લાખ લાભાર્થીઓને સહાય ચૂકવાય સંલગ્ન નિગમોની યોજનાના લાભાર્થીઓને સહાય આપવા માટે યોજાયેલા “વંચિતો વિકાસની વાટે” કાર્યક્રમમાં મંત્રી ભાનુબહેન બાબરીયા અને ભીખુસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા By Connect Gujarat Desk 10 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાય ભાજપા ત્રણ રીતે સદસ્યતા આપવાનુ કાર્ય કરશે. એક મીસકોલ, બીજી સાર્વજનીક સ્થળે ક્યુઆરકોડના માધ્યમથી તેમજ ભાજપની વેબસાઇટના માધ્યમથી ફોર્મ મેળવી સદસ્યતા અંગેની જરૂરી વિગતો ભરી સદસ્યતા મેળવી શકશે By Connect Gujarat Desk 24 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn