દેશ હવે ભાજપનું મિશન ૨૦૨૪,સંઘના નેતાઓને આપશે મહત્વની જવાબદારી લોકસભાની ચૂંટણીની તૈયારી હવે સંગઠનાત્મક કાર્યમાં ટોચ પર છે.16-17 જાન્યુઆરીએ યોજાનારા પાર્ટી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પણ તેનાથી સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. By Connect Gujarat 05 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતાની ધરપકડ, કથિત રીતે 'પીએમ મોદીની હત્યા' ની કરી હતી વાત કોંગ્રેસ ના નેતાનો કથિત રીતે જ વીડિયો વાયરલ થયો હતો તેમાં તેઓ કેટલાક કાર્યકરોને સંબોધન કરી રહ્યા હતા. By Connect Gujarat 13 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મતદાન પહેલાં મોદી માતા હિરાબાને મળ્યા, આવતી કાલે રાણીપ ખાતે કરશે મતદાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. By Connect Gujarat 04 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હિમાચલ : ભાજપે જાહેર કરી 62 ઉમેદવારોની યાદી, અનેક દિગ્ગજો કપાયા... હિમાચલ પ્રદેશમાં 12મી નવેમબરે એક જ ફેઝમાં મતદાન કરવામાં આવશે, અને 8મી ડિસેમ્બરના રોજ પરિણામ આવશે By Connect Gujarat 19 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ગુજરાત ભાજપ માટે પ્રયોગશાળા છે, ગુજરાત પ્રવાસ દરમ્યાન જે.પી.નડ્ડાનું નિવેદન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને કહ્યું હતું કે ગુજરાત ભાજપ માટે પ્રયોગશાળા રહી છે By Connect Gujarat 29 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસ થયા મોંઘા, પેટ્રોલિયમ કંપનીઓને ઘી-કેળા ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોમાં વિધાનસભાની ચુંટણી પત્યાં બાદ પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસમાં ભાવવધારો ઝીકી દેવાયો છે. By Connect Gujarat 22 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ભાજપ હોય કે કોંગ્રેસ, બંનેએ કાશ્મીરી પંડિતો માટે કશું નથી કર્યું : ડૉ. પ્રવિણ તોગડીયા આંતરરાષ્ટ્રીય હીંદુ પરિષદ ( એએચપી)ના અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડીયાએ હવે કાશ્મીરી પંડિતોના મુદ્દે ઝંપલાવ્યું છે. By Connect Gujarat 21 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : વડાપ્રધાને પહેરેલી કેસરી ટોપીએ જમાવ્યું આર્કષણ, જુઓ શું છે વિશેષતા અમદાવાદમાં રોડ-શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી કેસરી રંગની ટોપી આર્કષણનું કેન્દ્ર બની છે. By Connect Gujarat 11 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : વડાપ્રધાન મોદીએ કર્યો 9 કીમી લાંબો રોડ શો, રસ્તાઓ પર ઉમટી જનમેદની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી 9 કીમી લાંબો રોડ શો કર્યો હતો. વડાપ્રધાનના વધામણા લેવા માનવ મેદની ઉમટી પડી હતી. By Connect Gujarat 11 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn