અંક્લેશ્વર: ડેન્ગ્યુના વાવર વચ્ચે બ્લડબેંકમાં પ્લેટલેટ કાઉન્ટની અછત, મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવાની અપીલ
અંકલેશ્વર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ બીમારીનો વાવર ચાલી રહ્યો છે.ખાસ કરીને લોકો ડેન્ગ્યુના રોગમાં સપડાતા પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતા ડિમાન્ડ વધી છે ત્યારે મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે