ભરૂચ અંક્લેશ્વર: ડેન્ગ્યુના વાવર વચ્ચે બ્લડબેંકમાં પ્લેટલેટ કાઉન્ટની અછત, મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવાની અપીલ અંકલેશ્વર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ બીમારીનો વાવર ચાલી રહ્યો છે.ખાસ કરીને લોકો ડેન્ગ્યુના રોગમાં સપડાતા પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતા ડિમાન્ડ વધી છે ત્યારે મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે By Connect Gujarat Desk 24 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હિંદુસ્તાન સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયુ,મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું કર્યું રક્તદાન રેડ ક્રોસ બેન્કના તબીબીઓની ટીમના સહયોગથી હિન્દુસ્તાન સેવા સમિતિના પ્રમુખ સાબિરભાઈ સહિતના સભ્યો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 03 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 29મી રક્તદાન શિબિર સહિત સત્સંગ કાર્યક્રમ યોજાયો... સત્સંગના કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, આર.પી.ગુપ્તા અને સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat 25 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : નડિયાદની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી કઠલાલમાં રોયલ એકેડેમી દ્વારા રક્તદાન શિબિર યોજાય નડિયાદની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી કઠલાલ ખાતે રોયલ એકેડેમી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 06 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીરસોમનાથ: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્કના અભાવે દર્દીઓને પારાવાર મુશ્કેલી,આરોગ્ય મંત્રીને પાઠવાયો પત્ર ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્ક ન હોવાના કારણે દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે By Connect Gujarat 08 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : જનરલ હોસ્પિટલમાં બ્લડ બેન્કની અસુવિધાના પગલે સમયસર લોહી ન મળતું હોવાની લોક ફરિયાદ કોરોના મહામારીમાં દર્દીને પડી શકે છે લોહીની જરૂરિયાત, સમયસર લોહી ન મળતું હોવાની પણ ઉઠી છે લોક ફરિયાદ. By Connect Gujarat 23 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured અંકલેશ્વર : જૈન સોશિયલ ગ્રુપ સહિતની સામાજિક સંસ્થાઓ દ્વારા યોજાઇ રક્તદાન શિબિર, તમામ સભ્યોએ કર્યું રક્તદાન By Connect Gujarat 30 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn