બ્રાઝિલની સુપ્રીમ કોર્ટની બહાર એક પછી બે બોમ્બ ધડાકા થતા અફરાતફરી મચી
બ્રાઝિલની સુપ્રીમ કોર્ટની બહાર એક-પછી એક બે બોમ્બ ધડાકા થતાં અફરાતફરી મચી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, બ્રાઝિલમાં એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટની બહાર સ્થિત એક સ્ટેચ્યુ પર બોમ્બ ફેંક્યો હતો.