ગુજરાત રાજ્યમાં વરસાદે લીધો વિરામ, ઉકળાટ અને બફારા માટે રહેજો તૈયાર ! ગુજરાત | Featured | સમાચાર, રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન રહેતા હવે વરસાદનું જોર ઘટશે. ભેજનું પ્રમાણ વધતા સવારે અને સાંજે બફારાનો અનુભવ By Connect Gujarat Desk 16 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન પત્ની શૂટિંગમાં વ્યસ્ત, પતિએ લીધો બ્રેક, દીકરી રાહા સાથે પૂરો સમય વિતાવશે રણવીર કપૂર.... રણબીર કપૂર હવે એક્ટિંગમાંથી લાંબો બ્રેક લેશે. આ સમય દરમિયાન એક્ટર પુત્રી રાહા સાથે સંપૂર્ણ ક્વોલિટી ટાઈમ વિતાવશે. By Connect Gujarat 25 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરના થણાવા ગામ નજીક કેનાલમાં પડ્યું ગાબડું, ખેતરો થયા પાણી પાણી...! જંબુસર તાલુકાના થણાવા ગામની સીમમાંથી પસાર થતી કેનાલની માઈનોર કેનાલમાં અવારનવાર ગાબડું પડતા ખેડૂતો હેરાન પરેશાન બની ગયા છે. By Connect Gujarat 21 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદીઓ ચેતી જજો, હવે આ 16 નિયમોનો ભંગ કરશે તો આવશે ઈ-મેમો ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. By Connect Gujarat 19 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દેવભૂમિ દ્વારકા : ભારે પવન આવતા મોટા ગુંદા ગામે પવનચક્કીના પાંખિયા તૂટ્યા, વરસાદથી જળ બંબાકારની સ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ યથાવત રહેતા ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે, By Connect Gujarat 08 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: રૂઢી ચુસ્ત પરંપરાને દૂર કરવા પ્રયોગ, રજસ્વલા-પિરિયડ્સમાં રહેલ સ્ત્રીઓએ રેસ્ટોરન્ટમાં બનાવ્યું જમવાનું અમદાવાદમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અડેલી નામક નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 07 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn